રિસર્ચ: આ સમયે મહિલાઓ કરે છે તેમનાં સાથી સાથે ચીટિંગ!

News18 Gujarati
Updated: March 28, 2018, 12:47 PM IST
રિસર્ચ: આ સમયે મહિલાઓ કરે છે તેમનાં સાથી સાથે ચીટિંગ!
લમાં જ થયેલાં એક રિસર્ચ મુજબ મહિલાઓનાં જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે તેનાં સાથીને છેતરે છે અને અન્ય સાથીનાં સંપર્કમાં આવે છે

લમાં જ થયેલાં એક રિસર્ચ મુજબ મહિલાઓનાં જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે તેનાં સાથીને છેતરે છે અને અન્ય સાથીનાં સંપર્કમાં આવે છે

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગે એમ માનવામાં આવે છે કે પુરૂષો મહિલાઓ સાથે ચીટિંગ કરતાં હોય છે. પુરૂષો જલદી તેમનાં સાથી પાત્રથી કંટાળી જાય છે અને અન્ય પાત્રમાં રસ લેવા લાગે છે. પણ હાલમાં જ થયેલાં એક રિસર્ચ મુજબ મહિલાઓનાં જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે તેનાં સાથીને છેતરે છે અને અન્ય સાથીનાં સંપર્કમાં આવે છે.

રિસર્ચ કહે છે કે, મેન્સ્ટ્રુઅલ સાઇકલ દરમિયાન જ્યારે મહિલાઓ ઓવ્યુલેશન ફેઝમાં હોય છે આ સમયે તેમનામાં ચીટિંગની સંભાવનાઓ સૌથી વધુ હોય છે. આ પાછળ પણ એક કારણ છે અને તે છે કે તેનો ફર્ટાઇલ ફેઝ. ફર્ટાઇલ ફેઝનાં સમયમાં મહિલાની અંદર પ્રજનનની ઇચ્છાઓ પ્રબળ હોય છે.

આ સમયે મહિલાઓ ઓવ્યૂલેટ કરે છે. તે સમયે તેમનાં મનમાં એગ્સનાં ફર્ટીલાઇઝ થવાની ઇચ્છા તીવ્ર થઇ જાય છે. આ કારણે તેઓ એક કરતાં વધુ સાથી સાથે સંબંધ બાંધવા ઇચ્છે છે. અને તેમનામાં ચીટિંગની આશંકાઓ વધી જાય છે.

રિસર્ચ મુજબ આ સમય 26થી 35 વર્ષની વચ્ચેનો હોય છે. આ સમયે મહિલાઓમાં સેક્સની તીવ્ર ઇચ્છાઓ થાય છે . તેઓ પ્રજનન કરવા માટે વધુમાં વધુ તકો શોધે છે.
First published: March 28, 2018, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading