આ ચીજ ખાવાથી દૂર થઈ શકે છે સ્ટ્રેચ માર્ક્સ અને ડાર્ક સર્કલ

વિટામિન્સની મદદથી હવે દૂર કરો સ્ટ્રેચ માર્ક્સ

News18 Gujarati
Updated: September 11, 2019, 11:25 AM IST
આ ચીજ ખાવાથી દૂર થઈ શકે છે સ્ટ્રેચ માર્ક્સ અને ડાર્ક સર્કલ
વિટામિન્સની મદદથી હવે દૂર કરો સ્ટ્રેચ માર્ક્સ
News18 Gujarati
Updated: September 11, 2019, 11:25 AM IST
વિટામિન તમારી ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ (Healthy and Glowing) બનાવવાની સાથે ડેમેજ સ્કિન સેલ્સને રિપેર કરી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે પણ મદદ કરે છે.

સ્ટ્રેચ માર્ક્સથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ માર્કેટમાં મળતી મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે. તેનાથી કામ ન થાય તો ઘરેલૂ ઉપાયો અજમાવે છે. પરંતુ તેનાથી પણ કંઈ ખાસ રિઝલ્ટ નથી મળતું. આવો જાણીએ સ્ટ્રેચ માર્ક્સને વિટામિનની મદદથી દૂર કેવી રીતે કરી શકાય...

વિટામિન E

વિટામિન ઇ (Vitamin E) ને બ્યુટી વિટામિન પણ કહેવાય છે. તે તમારી ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ (Healthy and Glowing) બનાવવાની સાથે ડેમેજ સ્કિન સેલ્સને રિપેર કરી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે પણ મદદ કરે છે. તે માટે તમે તમારી સ્કીન પર વિટામિન E યુક્ત બોડી લોશન લગાવો. તમે ઇચ્છો તો રાત્રે સ્ટ્રેસ માર્ક્સ પર વિટામિન E કેપ્સૂલ પણ લગાવી શકો છો. આ ઉપરાંત તમારા ડાયટમાં એવોકાડો, બદામ, પાલક, રાઈના બીજ જેવી ચીજોનો ખાસ સમાવેશ કરો.

વિટામિન A
તમારા ડાયટમાં વિટામિન A યુક્ત ચીજોનો સમાવેશ કરી શકો છો. તેનાથી ચહેરાનો ખીલી ઉઠે છે. વિટામિન A ઘણા શાકભાજી અને ફળો જેવાં કે ગાજર, ફીશ, એપ્રીકોટ અને બેલ પેપરમાં કૈરાટિનના સ્વરૂપે રહેલું હોય છે. તે તમારી સ્કીનને રીપેર કરવામાં મદદ કરે છે.
Loading...

વિટામિન C
સ્ટ્રેચ માર્કસ્થી છૂટકારો મેળવવા માટે વિટામિન Cને પણ પોતાના ડાયટમાં શામેલ કરો. તે તમારી સ્કિનમાં કૉલેજન વધારવાની સાથે સાથે સ્કિનને તાજી બનાવે છે. વિટામિન સી માટે લીંબુ, આમળા, સંતરા, દ્રાક્ષ, શિમલા મિર્ચનું સેવન જરૂર કરે.

વિટામિન K
વિટામિન K તમારા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ માટે છે. ખૂબ ઓછા લોકોની આ વિટામિન K વિશેની માહિતી છે. વિટામિન K માટે તમે પોતાના ડાયટમાં સ્પ્રાઉટ્સ, કોબીજ અને લીલી ડુંગળીનો સમાવેશ કરો. તે સ્ટ્રેચ માર્ક્સને હળવો કરવા ઉપરાંત ડાર્ક સર્કલ્સ પણ દૂર છે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...