જો રોજ થતો હોય કમરનો દુખાવો, તો આ ઉપાયથી મળી જશે છૂટકારો

વર્ક ફોર્મ હોમ દરમિયાન લાંબા સમય સુધી એક પોઝિશનમાં ના બેસો. આના કારણે કમરના દુખાવાની સમસ્યા આવી સકે છે. સાથે દર કલાકે કે અડધો કલાકે ઓછામાં ઓછા 3 મિનિટ માટે ઊભા થાવ અને થોડું શરીરને સ્ટ્રેચ કરો.

 • Share this:
  ઘણાં લોકોને રોજ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. અને તેના કારણે ઘણી પીડા થતી રહે છે. તેથી જો રોજ થતો હોય કમરનો દુખાવો, તો આ ઉપાયથી મળી જશે છૂટકારો

  કેમ થાય છે કમરનો દુખાવો
  ઑફિસમાં કે કોઈ પણ એક જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાથી, સીધી રીતે ન ચાલવાથી, એક્સરસાઈઝ ન કરવાના કારણે ઘણી વખતે લોકોને કમનનો દુખાવો રહેતો હોય છે. આજકાલની ભાગદોડથી ભરેલી લાીફમાં લોકો ઘણાં લાંબા સમય સુધી ઑફિસમાં કામ કરે છે, જેના કારણે પણ કમરમાં દુખાવો થઈ શકે છે.

  કમરના દુખાવાથી છૂટકારો મેળવવાના ઉપાયો
  - રસ્તામાં ચાલતી વખતે કે કોઈ સ્થાન પર બેસતી વખતે ધ્યાનમાં પીઠ સીધી રાખો. ઑફિસમાં કલાકો કરવાથી એ વાતનું ધ્યાન રાખો કે બેસવાની પોઝિશન સીધી રાખો.

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  - 9 થી 10 કલાકના વર્કિંગ કલ્ચરે લોકોને જાણે ખુરશી સાથે ચોંટાડી દીધા છે. લાંબા સમય સુધી એક જ પોઝિજેશન પર બેસી રહેવાથી કમરનો દુખાવો થઈ શકે છે. એ માટે ઑફિસમાં કામ કરતી વખતે બ્રેક લો. સંભવ હોય તો થોડું ટહેલતા આવો.

  મહિલાઓ આ ટીપ્સથી સરળતાથી ઉતારી શકે છે વજન

  - કમરમાં લાંબા સમય સુધી દુખાવાની સમસ્યા રહેતી હોય તો વિટામિન D, વિટામિન C અને કેલ્શિયમ, ફૉસ્ફરસ, લીલા શાકભાજીને શામેલ કરી શકો છે. જો તમે નૉનવેજ ખાતા હોવ તો, કમરના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા તમે ભોજનમાં માછલીમાં એવા ઘણાં પોષકતત્વો હોય છે, જે શરીરના હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

  લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ
  Published by:Bansari Shah
  First published: