ગંગા જળ શા માટે ક્યારેય લાંબા સમય સુધી નથી ખરાબ થતું?

News18 Gujarati
Updated: October 21, 2019, 5:51 PM IST
ગંગા જળ શા માટે ક્યારેય લાંબા સમય સુધી નથી ખરાબ થતું?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ગંગાનું પાણી હિમાલયથી આવે છે. જે ઘણાં પ્રકારના ખનીજ અને જડી-બૂટ્ટીઓની અસર આ પાણી ઉપર પણ થાય છે. તેનાથી આ પાણીમાં ઔષધીય ગુણ આવી જાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ગંગાનું પાણી હિમાલયથી આવે છે. જે ઘણાં પ્રકારના ખનીજ અને જડી-બૂટ્ટીઓની અસર આ પાણી ઉપર પણ થાય છે. તેનાથી આ પાણીમાં ઔષધીય ગુણ આવી જાય છે.

  • Share this:
ચાલો આવો જાણીએ ગંગા જળ શા માટે ક્યારેય લાંબા સમય સુધી નથી ખરાબ થતું? શું છે આમ થવા પાછળનું કારણ? આવો જાણીએ શું કહે છે રિસર્ચ...

આપણા હિન્દુ ધર્મમાં દેવી- દેવતાઓ અને નદીઓનું ઘણું મહત્વ છે. ગંગા, યમુના તેમજ ઘણી બધી પવિત્ર નદીઓનું પણ આપણા ધર્મમાં ઘણું મહત્વ છે. ગંગા નદીને ઘણી જ પવિત્ર માનવામાં આવે છે. આપણા પૌપાણિક ગ્રેથોમાં પણ ગંગા નદીની કથા અને તેના અવતરણની ગાથા ઘણી જ રસપ્રદ રીતે ચર્ચવામાં આવી છે. આપણા ઘરના કે પૂજાના દરેક શુભ કાર્યોની શરૂઆત કરતા પહેલા પહેલાં આપણે ગંગાના પવિત્ર જળનો ઉપયોગ તેમજ છંટકાવ કરીએ છે. આપણા ઘરે ભરેલી ગંગાજળની એક બોટલ વર્ષો વરસ ચાલે છે. પરંતુ શું તમે જાણો છો ગંગા જળને કેમ આટલું પવિત્ર માનવામાં આવે છે? કેમ આ ગંગા જળ શા માટે ક્યારેય લાંબા સમય સુધી નથી ખરાબ થતું?

આ પણ વાંચો-  
First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading