લગ્નની એક રાત પહેલા દુલ્હનના મનમાં આવે છે આવી વાતો

છોકરીઓ લગ્ન પછી એક પારકા ઘર માં પારકા પુરુષ અને ઘરના લોકો સાથે સંપૂર્ણ જીવન વિતાવવું પડે છે, તેથી તેમના મનમાં સેંકડો પ્રશ્નો આવે છે ...

છોકરીઓ લગ્ન પછી એક પારકા ઘર માં પારકા પુરુષ અને ઘરના લોકો સાથે સંપૂર્ણ જીવન વિતાવવું પડે છે, તેથી તેમના મનમાં સેંકડો પ્રશ્નો આવે છે ...

 • Share this:
  પ્રેમભર્યા સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવું સરળ નથી હોતું, પણ જ્યારે વાત હોય, એરેન્જ મેરેજની તો લોકોના મનમાં વિચિત્ર ભય અને અનિશ્ચિતતા રહે છે. આ જ કારણ છે કે લગ્નના નિર્ણય લેવા તેમના માટે જીવનનું સૌથી મુશ્કેલ કામ બને છે. છોકરીઓ સાથે આવું વધારે થાય છે કારણ કે લગ્ન પછી તેમને એક પારકા ઘરમાં પારકા માણસ સાથે સંપૂર્ણ જીવન વિતાવવું પડે છે. એવામાં તે લગ્નની અનેક પ્રસ્તાવનાઓને માત્ર પોતાની ડરની કારણથી જ નકારે છે અને ઘણી વખત પોતાના વિવાહિત મિત્રો દ્વારા પોતાની શંકાનું સંશોધન ઈચ્છે છે. ત્યાં સુધી કે લગ્નની એક રાત્રી સુધી સુધી તેના મનમાં ઘણા પ્રશ્નો અને શંકા આવે છે. આવો જાણીએ લગ્નની એક રાત પહેલા શું વિચારે છે ભાવી દુલ્હન?

  છોકરીઓ શરૂઆતથી જ સ્વપ્નના રાજકુમારની કલ્પના કરે છે. લગ્નથી થોડા સમય પહેલા તેમના મનમાં એ જ વાત ચાલી રહી હોય છે કે શું તેમનો થનાર જીવનસાથી તેમના માટે પરફેક્ટ છે કે નહીં. શું તે તેની સાથે સંપૂર્ણ જીવન રાજી-ખૂશી પસાર કરી શકશે. તેઓ વિચારે છે કે શું આ છોકરો તેના નખરા ઉઠાવી જીવનભર તેમનો સાથ આપી શકશે.  છોકરીઓ ગમે તેટલા મોડા લગ્ન કેમ ન કરે, પણ લગ્નની પહેલી રાત્રે વિચારે છે કે આ નિર્ણય લેવામાં પોતે ઉતાવળ તો નથી કરી નાખી.. ઉતાવળમાં લેવાયેલો આ નિર્ણય ક્યાંક જીવનમાં અંધકાર ન ભરી દે. તેમને એ પણ લાગે છે કે શું તે લગ્ન જીવનની જવાબદારી સંભાળી શકશે. અથવા તે થોડો સમય રોકાઈ જતી તો કદાચ લગ્ન માટે આનાથી સારો છોકરો મળી જતો.

  #કામની વાતઃ લગ્ન પછી શરીર વધ્યું છે, શું રોજ સહવાસથી વજન વધી જાય?

  ઑફિસમાં ચોરી-છુપી રોમેન્સ કરે છે કર્મચારી, કહેવાથી લાગે છે ભય: સર્વે

  ઍપાર્ટમેન્ટમાં રહેતા લોકોને અવશ્ય થાય છે આ 2 ગંભીર બીમારીઓ: રિસર્ચ

  છોકરીઓ ઘણી વાર તેમના સાસરા માટે પણ ચિંતિત રહે છે. તેમના મનમાં એ પ્રશ્ન રહે છે કે જેટલો પ્રેમ અને દુલાર તેમને તેમના પીયરમાં મળી રહ્યો છે શું તેટલો સાસરામાં પણ મળશે. શું તે હંમેશાંની જેમ પોતાની સ્વતંત્રતા સાથે જીંદગી માણી શકશે.
  Published by:Bansari Shah
  First published: