તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો

News18 Gujarati
Updated: November 20, 2019, 11:35 PM IST
તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો
પ્રતિકાત્મક તસવીર

પ્રેમ હોયકે લગ્ન હોય કે પછી દોસ્તી કેમ ન હોય ખાસ બે સંકેતો છે, જેનાથી જાણી શકાય કે તમારા પાર્ટનર તમારી સાથે વિશ્વાસ ઘાત તો નથી કી રહ્યો ને.

  • Share this:
કોઈપણ સંબંધ (relationship) વિશ્વાસ (turst) ઉપર ટકેલો રહે છે. જુઠના સહારે બંધાયેલા સંબંધો ક્યારેય વધારે સમય ટકતા નથી. બંને પાર્ટનર એક બીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખે તે એ સંબંધ પણ એટલો જ મજબૂત બને છે. પરંતુ ક્યારેક વિશ્વાસમાં આવતી ઉણપના કારણે સંબંધોમાં તિરાડ પડતી જાય છે.

સંબંધોમાં એક વખત વિશ્વાસ તૂટે ત્યારે ફરીથી બંધાવો મુશ્કેલ બની જાય છે. અને વિશ્વાસઘાતથી જીવન પણ બરબાદ થઈ જાય છે. પ્રેમ હોયકે લગ્ન હોય કે પછી દોસ્તી કેમ ન હોય ખાસ બે સંકેતો (two sing) છે જેનાથી જાણી શકાય કે તમારા પાર્ટનર તમારી સાથે વિશ્વાસ ઘાત તો નથી કી રહ્યો ને.

આ પણ વાંચોઃ-લૉન્ચ થયાના એક મહિનામાં જ છવાઈ ગઈ મારુતિની આ કાર, ટૉપ-10માં કરી એન્ટ્રી

મોટે ભાગે જ્યારે આપણી સાથે વિશ્વાસઘાત થાય ત઼્યારે આપણે શું કરવું તે સમજી શકતા નથી. આવી સ્થિતિમાં, કેટલીકવાર આપણે પોતાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરીએ છીએ. આ એવી પરિસ્થિતિ હોય છે કે જ્યારે આપણે હતાશામાં ગરકાવ થઈ જઈ એ છીએ.ભાવનાત્મક રીતે નબળા બની જઈએ છીએ. ત્યારે આવી સ્થિતિમાં અમે તમને તે બે સંકેતો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકશો કે તમારો સાથી તમારી સાથે ક્યાંક વિશ્વાસઘાતતો નથી કરી રહ્યોને.

આ પણ વાંચોઃ-માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને લાગશે ઝાટકો

ખાસ રીતે તમને ઘણા સંકેતો દ્રારા આ બાબતની જાણ કરી શકો છો કે તમારો પાર્ટનર તમને ચિટીંગતો નથી કરી રહ્યોને. પરતુ ખાસ રીતે જો અચાનાક તમારા પાર્ટનરનાં વ્યવહારમાં પરિવર્તન આવે અને તેની સમગ્ર દિનચર્યા જ બદલાઈ જાય તો તમારે તેના પર શંકા કરવી જરૂરી છે. આ સિવાય તમારો પાર્ટનર અચાનક તમારામાં રસ ઓછો દાખવે અને પોતાનામાં પર વધારે ધ્યાન આપે તો હોઈ શકે કે તમારા સિવાય તેની જીંદગીમાં અન્ય કોઈ છે.આ પણ વાંચોઃ-Recipe: ઠંડીની સિઝનમાં શાકભાજીની મજાને બમણી કરતું 'લસણનું અથાણું'

જો તમારા પાર્ટનર ફોન પર વધારે સમય પસાર કરે અને તમને ફોનને અડવા પણ ના દે તો સમજી શકાય છે કે તે તમારાથી કંઈક છૂપાડી રહ્યા છે., જોકે કોઈપણ સંબધમાં વ્યક્તિગત સ્પેસ જરૂરી છે. પરંતુ શંકા કરવી જરૂરી છે. પોતાની સ્ટાઈલમાં, લુકમાં, વ્યવહારમાં ફેરફાર કરેતો સમજી લેવું જરૂરી છે.
First published: November 20, 2019, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading