Home /News /lifestyle /શું તમે જાણો છો પ્રેગનન્સી પછી ક્યારે ફિઝિકલ રિલેશન રાખવા જોઇએ?

શું તમે જાણો છો પ્રેગનન્સી પછી ક્યારે ફિઝિકલ રિલેશન રાખવા જોઇએ?

સ્ત્રી માટે પ્રેગનન્સીનો સમયગાળો બેસ્ટ હોય છે.

Relationship tips: કપલ્સ માટે શારિરિક સંબંધનું અનેક ઘણું મહત્વ રહેલું હોય છે. આ સાથે જ અનેક લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે પ્રેગનન્સી પછી ફિઝિકલ રિલેશન ક્યારે રાખવા જોઇએ. આમ, તમારા મનમાં પણ આ સવાલ છે તો જાણો આ વિશે..

Relationship Tips: સ્ત્રી જ્યારે પ્રેગનન્ટ થાય ત્યારે એના મનમાં અનેક પ્રકારના સવાલો થતા હોય છે. આ સાથે જ દરેક કપલ્સના મનમાં એક સવાલ થતો હોય છે કે પ્રેગનન્સી પછી ક્યારે ફિઝિકલ રિલેશન રાખી શકાય? જો કે આ સવાલ અનેક લોકોના મનમાં થાય છે. આમ, તમને પણ મનમાં આવા સવાલો થાય છે તો આ વિશે તમે ખાસ જાણી લો. ફિઝિકલ રિલેશન રાખવાથી પાર્ટનરની વચ્ચે વિશ્વાસ વધે છે અને સાથે અનેક ઘણો ફાયદો થાય છે. આમ, તમને પણ મનમાં આવા સવાલો થાય છે તો તમે જાણી લો આ વિશે વધુમાં..

આ પણ વાંચો:આ ફૂડ્સ ખાઓ અને બેડ પર બેસ્ટ પરફોર્મન્સ આપો

પ્રેગનન્સીનો સમયગાળો એક એવો છે જેમાં તમારે નાની-નાની વાતથી લઇને અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. આમ તમને જણાવી દઇએ કે તમારી ડિલિવરી થઇ ગઇ છે અને તમારા મનમાં આ સવાલ છે તો તમે જાણી લો કે ડિલિવરી પછી ઓછામાં ઓછા 8 અઠવાડિયા થવા દો. આમ બને ત્યાં સુધી નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી પછી 8 અઠવાડિયાનો સમય રાખવો ખૂબ જરૂરી છે.

જો કે આ મામલે અનેક કપલ્સ ઘણી ઉતાવળ કરતા હોય છે. પરંતુ તમે પણ પ્રેગનન્સી પછી રિલેશન રાખવાની ઉતાવળ કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારે પણ પ્રેગનન્સી પછી રિલેશન રાખવાની ભૂલ કરશો નહીં. આમ કરવાથી સ્ત્રીને વજાઇનની અંદર અનેક ઘણી સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે.

આ પણ વાંચો:ફિઝિકલ રિલેશનની શરૂઆત કેવી રીતે કરવી?

ખાસ કરીને તમને જણાવી દઇએ કે પ્રેગનન્સી પછી બ્લીડિંગની સમસ્યા વઘારે થાય છે. વાત કરવામાં આવે તો અનેક સ્ત્રીઓને આ સમસ્યા ઓછી થાય છે જ્યારે ઘણી સ્ત્રીઓને વધારે થાય છે. આ માટે હંમેશા ધ્યાન રાખો કે એક વાર બ્લીડિંગ પ્રોપર રીતે પ્રેગનન્સી પછી બંધ થઇ જાય પછી રિલેશન રાખો જેથી કરીને હેલ્થને કોઇ નુકસાન ના થાય.


આમ, સૌથી બેસ્ટ છે કે તમે પ્રેગનન્સી પછી આઠ અઠવાડિયા બાદ ફિઝિકલ રિલેશન રાખો. આ સાથે જ તમને વધારે તકલીફ થાય છે તો તમે ડોક્ટરની સલાહ લો. આ સાથે જ તમે ડોક્ટરની સલાહ લઇને આગળ વધો છો અને સાથે તમારા મનના પ્રશ્નો એમને પૂછી લો છો તો તમને સમય જતા કોઇ તકલીફ થતી નથી.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Life Style News, Relationship, Relationship tips