Home /News /lifestyle /વધારે લાંબા સમય પછી ફિઝિકલ રિલેશન રાખવાથી શું થાય?

વધારે લાંબા સમય પછી ફિઝિકલ રિલેશન રાખવાથી શું થાય?

પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે.

Relationship tips: ફિઝિકલ રિલેશન રાખવાનું અનેક ઘણું મહત્વ રહેલું હોય છે. ફિઝિકલ રિલેશન તમે સમયે રાખતા નથી તો એની અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ કપલ્સ વચ્ચે થાય છે. તો આ વિશે જાણો તમે પણ.

તગિાRelationship tips: લગ્ન પછી ફિઝિકલ રિલેશિનશિપનું અનેક ઘણું મહત્વ રહેલું હોય છે. શારિરિક સંબંઘ માત્ર સંતોષ માટે જ નહીં પરંતુ આ તમારા જીવનમાં બીજી અનેક રીતે મહત્વતા ધરાવે છે. અનેક લોકો લગ્ન પછી ફિઝિકલ રિલેશનને લઇને સતત ચિંતામાં રહેતા હોય છે. તો આજે અમે તમને એ વિશે જણાવીશું કે ફિઝિકલ રિલેશન એટલે કે ઇન્ટરકોર્સ વિશે. શું તમે ક્યારે નોટિસ કર્યુ છે કે ફિઝિકલ રિલેશન લાંબા સમય સુધી ના રાખવાથ શું થાય છે અને શું નહીં? જો કે આ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ તમને આજે એક વાત જણાવી દઇએ કે આ વિશે જાણવું પણ લાઇફમાં ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો:એક પિતા તરીકે દીકરી સાથે ક્યારે આ વાતો ના કરો

તમને પણ ઘણાં સમય પછી ફિઝિકલ રિલેશન રાખવાની આદત છે તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. દર અઠવાડિયે એક વાર ફિઝિકલ રિલેશન રાખવા જોઇએ. આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે અઠવાડિયામાં એક વાર રિલેશન રાખવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો જાણો આ વિશે વિસ્તારથી અને સાથે જાણો શું થાય છે તકલીફ..

  • ફિઝિકલ રિલેશન જ્યારે તમે લાંબા સમય પછી રાખો છો ત્યારે ખાસ કરીને સ્ત્રીઓને વધારે તકલીફ થાય છે. આમ વાત કરવામાં આવે તો ઘણી વાર સ્ત્રીઓને આ કારણે દુખાવો પણ થતો હોય છે. આ માટે સમયે રિલેશન રાખવા ખૂબ જરૂરી છે.


આ પણ વાંચો:મા બનતા પહેલાં ખાસ રાખો આ વાતોનું ધ્યાન



    • ફિઝિકલ રિલેશન બહુ લાંબા સમય પછી રાખવાથી સ્ત્રીઓ ગુસ્સે જલદી થઇ જાય છે. જો કે આ વાત જાણીને તમે સાચી નહીં માનો, પરંતુ વાત સાચી છે. તમને જણાવી દઇએ કે ફિઝિકલ રિલેશન જ્યારે તમે મોડા રાખો છો ત્યારે સ્ત્રીઓનું ફ્રસ્ટેશન લેવલ હાઇ થઇ જાય છે જેના કારણે અનેક કપલ્સ વચ્ચે ઝઘડા થતા હોય છે.






  • અઠવાડિયામાં એક વાર ફિઝિકલ રિલેશન રાખવાથી માત્ર સ્ત્રીઓને જ નહીં, પરંતુ પુરુષોને પણ ફિઝિકલી અને માનસિક રીતે આ વસ્તુ અસર કરે છે. આમ, એક્સપર્ટનું માનીએ તો દરેક કપલ્સે અઠવાડિયામાં એક વાર શારિરિક સંબંધો બાંધવા જોઇએ.

First published:

Tags: Life Style News, Relationship, Relationship tips