Home /News /lifestyle /ફિઝિકલ રિલેશન રાખવાની ઇચ્છા થઇ છે અને પાર્ટનર ના પાડે છે? તો અજમાવો આ ટિપ્સ
ફિઝિકલ રિલેશન રાખવાની ઇચ્છા થઇ છે અને પાર્ટનર ના પાડે છે? તો અજમાવો આ ટિપ્સ
ગુસ્સે થવાનું ટાળો.
Relationship tips: કપલમાં મોટાભાગે નાના-મોટા ઝઘડા ફિઝિકલ રિલેશનને લઇને થતા હોય છે. આમ લગ્ન પછી શારિરિક સંબંધનું અનેક રીતે મહત્વ રહેલુ છે. ફિઝિકલ રિલેશન તમારા બન્ને વચ્ચેનો પ્રેમ વઘારે છે.
Relationship tips: આજનાં આ સમયમાં દરે લોકની લાઇફ ફાસ્ટ થઇ ગઇ છે. આ ફાસ્ટ લાઇફમાં કપલ વચ્ચે સામાન્ય રીતે રિલેશન રાખવાથી લઇને બીજી અનેક નાની-મોટી બાબતોમાં ઝઘડા થતા હોય છે. આમ રિલેશન રાખવા ખૂબ જરૂરી છે. લગ્ન પછી અનેક કપલ વચ્ચે રિલેશનને લઇને ઝઘડા થતા હોય છે. આમ, ઘણી વાર એવું થાય કે બેમાંથી એકની ઇચ્છા રિલેશન રાખવાની હોય છે, પરંતુ આ સમયે પાર્ટનર ના પાડે તો નાનો-મોટો ઝઘડો થતો હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો પાર્ટનર તરત જ માની જશે.
પાર્ટનર રિલેશન રાખવાની ના પાડે છે તો સૌથી પહેલાં તમે ગુસ્સે થશો નહીં. આમ વાત કરવામાં આવે તો મોટાભાગનાં કપલ આ સમયે ગુસ્સે થઇ જતા હોય છે. આમ, તમે પણ ગુસ્સે થઇ જાવો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારે પણ તમારો ગુસ્સો પાર્ટનર પર કાઢશો નહીં. આમ કરવાથી વાત વધારે બગડે છે.
તમારા પાર્ટનરનો મુડ નથી તો તમે સૌથી પહેલાં એનો મુડ લાવવાનો પ્રયત્ન કરો. આ માટે તમે કાનની બુટ, હોંઠ તેમજ શરીરના બીજા અંગો પર તમે હળવો હાથ ફેરવો. આમ કરવાથી પાર્ટનર ધીરે-ધીરે મુડમાં આવે છે અને રિલેશન રાખવા માટે તૈયાર થઇ જાય છે. આ એક મહત્વની બાબત છે. આમ વાત કરવામાં આવે તો ગુસ્સાથી કોઇ પરિણામ સારું આવતુ નથી.
પાર્ટનરની રિલેશન રાખવાની ઇચ્છા નથી તો તમે સૌથી પહેલાં એ જાણી લો કે કેમ નથી..આ જાણવું ખૂબ જરૂરી છે. બની શકે ઘણી વાર ઓફિસનો સ્ટ્રેસ હોય, થાક લાગ્યો હોય તેમજ બીજા અનેક કારણો જવાબદાર હોય છે. આમ તમે સૌથી પહેલા કારણ જાણો અને પછી રિલેશન રાખો. આ સાથે જ તમને એવું લાગે છે તો પરિસ્થિતિને સમજો. આ એક બેસ્ટ ઓપ્શન છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર