Home /News /lifestyle /રિલેશન રાખો ત્યારે પાર્ટનર કરે છે આવું વર્તન? તો સ્ટોપ થઇ જજો, નહીં તો પાછળની પ્રોબ્લેમ્સ થશે
રિલેશન રાખો ત્યારે પાર્ટનર કરે છે આવું વર્તન? તો સ્ટોપ થઇ જજો, નહીં તો પાછળની પ્રોબ્લેમ્સ થશે
રિલેશન રાખતી વખતે ધ્યાન રાખો
Relationship tips: લગ્ન પછી રિલેશન રાખવાના પણ અનેક ઘણાં ફાયદાઓ હોય છે, પરંતુ આજની આ લાઇફમાં અનેક લોકોના વિચારો બહુ ફાસ્ટ થઇ ગયા છે. આમ જ્યારે તમે પાર્ટનર સાથે રિલેશન રાખો છો તો ખાસ આ ધ્યાન રાખો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે વાત રિલેશનશિપની આવે ત્યારે અનેક લોકો આ વાતને લઇને જેટલા એક્સાઇટેડ હોય છે એટલા જ નર્વસ હોય છે. ખાસ કરીને લગ્ન પછી કપલ રિલેશન રાખતા હોય છે. આ રિલેશન બે વ્યક્તિના સંબંધોને ગાઢ બનાવે છે. આ સાથે જ રિલેશન રાખવાથી હેલ્થને પણ અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પરંતુ ઘણાં કપલની વચ્ચે શરૂઆતના સમયથી જ ઝઘડાઓ તેમજ મનભેદ થતા હોય છે. આ વિશે દરેક કપલ અલગ-અલગ વિચારતા હોય છે. રિલેશન પ્રોપર રાખ્યા પછી ઘણાં લોકોને પ્રેગનન્સી કન્સિવ થતી હોય છે.
આજની આ લાઇફમાં સૌથી મોટી તકલીફ એ થાય છે કે બે વ્યક્તિ એકબીજાને પ્રોપર રીતે સમજી શકતા નથી અને પછી વાત ડાઇવોર્સ સુધી પહોંચી જાય છે. આમ, તમે લગ્ન પછી રિલેશન રાખતા પહેલા ખાસ કરીને તમારા પાર્ટનરમાં આ ગુણો રહેલા છે તો તમે રિલેશન રાખવાનું ઇગ્નોર કરો જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ ના થાય.
ઘણાં પાર્ટનર શરૂઆતના સમયથી જ પોતાની વ્યક્તિ સાથે ખોટુ બોલતા હોય છે. આ ખોટુ બોલવાની આદત સમય જતા ભારે પડી શકે છે. આ માટે તમે ખાસ કરીને એ ચેક કરતા રહો કે તમારો પાર્ટનર તમારી સાથે ક્યાંક ખોટુ બોલીને તો રિલેશન રાખતા નથી.
ફોન ચેક કરો
ઘણાં પાર્ટનર લગ્ન પછી બીજા સાથે અફેર કરતા હોય છે. આમ, જો તમને તમારા પાર્ટનર પર શંકા છે તો તમે ફોન ચેક કરતા રહો. ઘણાં લોકોના ફોન પરથી અનેક પ્રકારની પોલ ખુલી જતી હોય છે. આ માટે તમે એ જોઇ લો કે તમારા પાર્ટનરનું ક્યાંક કોઇની સાથે અફેર તો નથી ને. જો અફેર હોય તો તમે રિલેશન રાખવાનું ટાળો.
પાર્ટનર તમારી સાથે રિલેશન રાખવામાં જબરજસ્તી કરે છે તો પહેલાં તમે જાણી લો કે આ પાછળનું શું છે કારણ. જબરજસ્તી રિલેશન રાખવા પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય છે.
રિલેશન રાખતી વખતે ધ્યાન રાખો
જ્યારે તમે પાર્ટનર સાથે રિલેશન રાખો ત્યારે ખાસ કરીને એ તમને કેટલો સપોર્ટ કરે છે એ વિશે જાણો. ઘણી વાર પાર્ટનર દિલથી રિલેશન રાખતા હોતા નથી. ખાલી રાખવા ખાતર જ રિલેશન રાખતા હોય છે. આમ, જો પાર્ટનર આવું કરે છે તો તમે રિલેશન રાખવાથી બચો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર