Home /News /lifestyle /

શું પોતાના ex ને સોશિયલ મીડિયા પર સ્ટૉક કરવું નૉર્મલ છે?

શું પોતાના ex ને સોશિયલ મીડિયા પર સ્ટૉક કરવું નૉર્મલ છે?

    હફપોસ્ટ ડૉટ કૉમની વાત કરવામાં આવી ત્યારે સાયકોલોજિસ્ટ ડૉ ટ્રેસીએ કહ્યું કે તમારા એક્સને સોશિયલ મીડિયા પર સ્ટૉક કરો છો તે સારું લાગે છે? અથવા તો તમે વધુ દુ:ખી થઈ જાવ છો? તેનાથી શું તમને વધુ ફાયદો મળે છે? તેમની ફેસબુક પોસ્ટ વાંચીને કે જોઈને તમારો દિવસ સારો જાય છે કે ખરાબ.....

    જ્યારે તમે કોઈની સાથે બ્રેકઅપ કરો છો, તો તે સોશિયલ મીડિયા સાથે બ્રેકઅપ કરવું પણ જરુરી છે. તે ક્યારેય તમને તમારા જીવનમાં આગળ નહીં વધવા દે.

    - આપણે પોતાના એક્સની કોઈ પોસ્ટ કે ફોટોનો ખોટો અર્થ કાઢીને પોતાની જાતને હેરાન કરો છો.
    - પોતાની એનર્જી એવી જગ્યાએ ખર્ચ કરો છો, જ્યાંથી કોઈ રિટર્ન નથી આવાનું. કારણ કે તમે અલગ થઈ ગયા છો. ફરી તે સંબંધમાં પાછા જવાનું નથી વિચારતા.
    - જ્યારે તમે કોઈનાથી અલગ થાવ છો તો સંપૂર્ણ રીતે થાવ.

    શું બ્રેકઅપ પછી આપણે મિત્ર બની શકીએ?

    - સ્વયંથી પૂછો કે તમે તેની સાથે મિત્રતા કેમ રાખવા ઈચ્છો છો? કારણ કે તમે જ્યારે તેને પ્રેમ કરતા હોવ તો તેની ચિંતા કરો છો, અલગ નથી રહી શકતા, તેના લાઈફ કેવી ચાલી રહી છે તે વિશે જાણવા ઈચ્છો છો? તો પછી તમે બ્રેકઅપ કેમ કર્યું?
    - જ્યારે બ્રેકઅપ થઈ ગયું હોય અને બંનેએ અલગ થવાનું વિચાર્યું હોય તો દોસ્તી કરવાનો શું ફાયદો?
    - ખરેખર તમે યાદ કરો કે કઈ પરિસ્થિતિમાં તમે અલગ થયા હતા...
    - તમારા એક્સ સાથેની તમારી મિત્રતા વર્તમાનને બગાડી શકે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Is it normal to stalk your ex, Relationship, Social media

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन