Home /News /lifestyle /પાર્ટનર બહુ આળસુ છે? ડીલ કરવા માટે અજમાવો આ સ્માર્ટ ટિપ્સ, એક્ટિવ અને ફાસ્ટ બની જશે

પાર્ટનર બહુ આળસુ છે? ડીલ કરવા માટે અજમાવો આ સ્માર્ટ ટિપ્સ, એક્ટિવ અને ફાસ્ટ બની જશે

પાર્ટનરને એક્ટિવ રાખો.

How to Deal with Lazy partner: પાર્ટનરના આળસુ વર્તનથી અનેક લોકો કંટાળી જતા હોય છે. પાર્ટનરના આળસુ વર્તનથી તમે કંટાળી જાવો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. આમ, જો તમે પાર્ટનરના આળસુ સ્વભાવને એક્ટિવ કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં કપલ્સ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ ફાસ્ટ એડ એક્ટિવ હોય છે. પરંતુ કેટલાક કપલ્સ પાર્ટનરના આળસુ સ્વભાવથી કંટાળી જતા હોય છે. અનેક કોશિશ કર્યા પછી પણ લોકો પાર્ટનરની આળસને દૂર કરી શકતા નથી. આમ, તમે પાર્ટનરની સાથે તમે કેટલીક ડીલ કરીને તમે કલાકોના કામને મિનિટોમાં નિપટાવી શકો છો. પાર્ટનરની આળસ ઘણી વાર રિલેશનશિપમાં કડવાહટ ઉભી કરે છે. આમ, આળસને કારણે અનેક કપલ્સની વચ્ચે ઝઘડા થતા હોય છે. આમ, જો તમે ઇચ્છો છો તો આ સરળ ટિપ્સથી પાર્ટનરની આળસ દૂર કરી શકો છો અને સાથે મસ્ત લાઇફ એન્જોય કરી શકો છો.

    આ પણ વાંચો:હેવી ડ્રિંકર કોને કહેવાય?

    • પાર્ટનરના આળસી વર્તનને કારણે અનેક લોકો ડેઇલી લાઇફમાં વધારે કામ પોતે જ કરતા હોય છે, જેના કારણે તમે સ્ટ્રેસ મહેસૂસ કરો છો જેના કારણે તમારી વચ્ચે ઝઘડો થાય છે. આમ, તમે પ્રેમથી પણ સામેની વ્યક્તિનું દિલ જીતી શકો છો. આમ, જો તમે પાર્ટનરને શાંતિથી તમારી વાત શેર કરો છો તો એ સમજી લે છે અને સ્વભાવ સુધારી લે છે.

    • દરરોજ સાથે મળીને કામ દૂર કરવાની ભાવનાને એક ડ્યૂટી સમજશો નહીં. ઘણાં લોકો આ વાતને અહેસાન સમજતા હોય છે. આમ તમને એક વાત એ જણાવી દઇએ કે તમારા પાર્ટનર તમારી સાથે કામ કરે છે તો એને પ્રેમ સમજો, ડ્યૂટી નહીં. એકબીજાની મદદ કરવી એ બન્નેની જવાબદારી હોય છે.


    આ પણ વાંચો:આ રીતે ઘરે બેઠા થાઇરોઇડની સારવાર કરો



      • ઘણાં કપલ્સ પાર્ટનરના આળસી સ્વભાવને કારણે બહુ કંટાળી જતા હોય છે. પાર્ટનરના આવા સ્વભાવથી વ્યક્તિ કંટાળી જાય છે અને ઝઘડા થવા લાગે છે. આ માટે નાના-મોટા કામમાં પાર્ટનરની મદદ લો અને એકબીજાને પ્રેમથી સમજવાની કોશિશ કરો.

      • પાર્ટનરની આળસને દૂર કરવા માટે દરરોજ એકબીજા સાથે પોતાની વાતો શેર કરો અને સાથે મસ્તી ભરી જીંદગી જીવો. જો તમે સતત કામની બાબતમાં રોકટોક કરો છો તો ઝઘડા થાય છે અને સાથે તમારી લાઇફ ડિસ્ટર્બ પણ થાય છે.






    • તમારા પાર્ટનરનો સ્વભાવ બહુ આળસુ છે તો તમે કોઇને કોઇ એક્ટિવિટીમાં એક્ટિવ રાખો. એક્ટિવ રાખવાથી આળસ દૂર થઇ જાય છે અને સાથે સંબંધો પણ મજબૂત બને છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Relationship tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन