Home /News /lifestyle /

શું તમારા શરીર પર પણ ચરબીએ કબજો કર્યો છે? માત્ર 1 સફરજનથી થશે દૂર

શું તમારા શરીર પર પણ ચરબીએ કબજો કર્યો છે? માત્ર 1 સફરજનથી થશે દૂર

    શું શરીર પર જામી ગયા છે ચરબીના થર? શું તમારા શરીર પર પણ ચરબીએ કબજો કર્યો છે? માત્ર 1 સફરજનથી થશે દૂર, ચોલો જાણીએ સફરજનના 5 ફાયદા

    સફરજન એ આરોગ્યની દ્રષ્ટીએ સૌથી ઉત્તમ ફળ ગણાય છે. તેથી જ તો ડોક્ટર પણ રોજનું એક સફરજન ખાવાની સલાહ અવશ્ય આપે છે. તો ચાલો જાણી લો સફરજન એવાં તો કયા કયા ફાયદા કરાવે છે...

    મેદસ્વિતા : શરીર પરથી ચરબીની જમાવટ દૂર કરવા માટે બને તો અછવાડિયામાં 3-4 દિવસ આહાર છોડીને માત્ર સફરજન કે તેનો રસ અને મધ ઉપર જ રેહવું. વધુ વજનને કારણે જે લોકોને સ્ટ્રેસ, ભૂખ અને તરસ વધુ લાગે તો તે સહન નથી થઈ શકતું, જેના કારણે ગભરામણ થાય છે. તેથી તેમણે આ પ્રયોગ મહિનામાં 20 દિવસ કરી જોવો. જો ફાયદો થતો જણાય તો આ પ્રયોગ વધુ સમય ચાલુ રાખી શકો છો.

    Image result for apple

    સફરજનનું શરબત, મુરબ્બો કે તેનો રસ રોડ પીવાથી હોજરીના સોજામાં રાહત થાય છે.

    સફરજનનું સેવન રોજ કરવાથી કૃમિ એટલે કે આંતરડાનાં કરમિયાં મટે છે.

    સફરજનના રસમાં મીઠું અને મધ ભેળવીને પીવાથી ઊલટી થતી બંધ થાય છે.

    સફરજનના રસમાં મધ અથવા સાકર ભેળવીને પીવાથી ખાંસી દૂર થાય છે.

    પીરિયડ્સમાં આ ચીજો નહીં ખાવ, તો વધુ દુખાવો પણ નહીં થાય

    માસિક ધર્મ સમયે પગ અને જાંઘો જકડાઈ જતી હોય તો, તે માટે પણ આ આસન ગુણકારી છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Extra fat, Health care, Health Tips, Life style, Reduce your weight

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन