sarson ka saag recipe: સરસોં દા સાગ ખાવાની બહુ જ મજા આવે છે. સરસોં દા સાગ ઠંડીમાં ખાવાથી હેલ્થને અનેક ફાયદો થાય છે. આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સરસોં દા સાગ ખાવાની મજા આવે છે. આ સબ્જીનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. આ શાક તમે પ્રોપર આ રીતે બનાવો છો તો ખાવાની મજા આવે છે. પંજાબી શાકમાં સરસોંનું શાક એક ફેમસ વાનગી છે. આ શાક તમે એક વાર આ રીતે ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ શાકની તાસીર ગરમ હોય છે જે ઠંડીમાં ખાવાથી હેલ્થને અનેક ફાયદો થાય છે. આ શાક તમે મકાઇની રોટી સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સરસોનું શાક.