Home /News /lifestyle /વિડીયોમાં જોઇને મિનિટોમાં તૈયાર કરો આ રેડ ચટણી, ઢોસા..રાઇસથી લઇને અનેક વાનગીઓમાં કરી શકશો યુઝ
વિડીયોમાં જોઇને મિનિટોમાં તૈયાર કરો આ રેડ ચટણી, ઢોસા..રાઇસથી લઇને અનેક વાનગીઓમાં કરી શકશો યુઝ
આ ચટણી રસોઇનો સ્વાદ વધારે છે.
Red chutney recipe: સામાન્ય રીતે રેડ ચટણીનો ઉપયોગ અનેક પ્રકારની સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં થતો હોય છે. રેડ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. રેડ ચટણીનો ઉપયોગ તમે કોઇ પણ પ્રકારની વાનગીઓમાં કરી શકો છો. તો તમે પણ ઘરે બનાવો આ ચટણી અને ખાવાની મજા માણો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખાસ કરીને સાઉથ ઇન્ડિયન વાનગી દરેક લોકોને ખાવી ગમતી હોય છે. સાઉથ ઇન્ડિયન વાનગીમાં અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. સાઉથ ઇન્ડિયન વાનગી ટેસ્ટી હોય તો એ ખાવાની મજા વધી જાય છે. આમ વાત કરવામાં આવે તો ઢોસા મોટાભાગનાં લોકોને ભાવતા હોય છે. ઢોસા ખાવાની બહુ જ મજા આવે છે. અનેક લોકોના પોતાના ઘરે મસાલા ઢોસા બનાવતા હોય છે. મસાલા ઢોસામાં તમે લાલ મરચુ, ધાણામાંથી તૈયાર કરેલી ચટણી લગાવો છો તો ખાવાનો સ્વાદ વધી જાય છે. આ ચટણી તમે અનેક પ્રકારના ઢોસા પર લગાવી શકો છો. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર એકાઉન્ટ (@foodzie_goodzie) એ આ વિડીયો રેસિપી શેર કરી છે. આ વિડીયો જોઇને તમે પણ મિનિટોમાં ઘરે બનાવી દો રેડ ચટણી.