Home /News /lifestyle /પંજાબી ફૂડના શોખીન છો તો ઘરે બનાવો Pyaj kulcha, અને છોલે સાથે ખાવાની મજા માણો
પંજાબી ફૂડના શોખીન છો તો ઘરે બનાવો Pyaj kulcha, અને છોલે સાથે ખાવાની મજા માણો
આ કુલચા અને છોલે ખાવાની મજા આવે છે.
Pyaz kulcha recipe: ડુંગળીના કુલચા ખાવાની બહુ જ મજા આવે છે. ડુંગળીના કુલચા તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે. આ કુલચા છોલે સાથે ખાવાની મજ્જા પડી જાય છે. અનેક જગ્યાઓ પર આ કુલચા બહુ ફેમસ થઇ રહ્યા છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પંજાબી ફૂડ ખાવાના દરેક લોકો શોખીન હોય છે. પંજાબી ફૂડ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. પંજાબી ફૂડનું નામ લઇએ તો સૌથી પહેલાં છોલે કુલચાનું નામ આવે. કુલચામાં અનેક પ્રકારની વેરાયટી આવે છે. પંજાબી ખાવાના શોખીન છો તો ડુંગળીના કુલચા એક વાર જરૂરર ઘરે બનાવો. ડુંગળીના કુલચા ખાવાની બહુ જ મજા આવે છે. ગરમા-ગરમ છોલેની સાથે તમે ડુંગળીના કુલચા ખાઓ છો તો ખાવાની મોજ પડી જાય છે. ડુંગળીના કુલચા છોલેનો સ્વાદ વધારવાનો કામ કરે છે. દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં ડુંગળીના કુલચાને સ્ટ્રીટ ફૂડ તરીકે પસંદ કરવામાં આવે છે. તો તમે પણ આ સરળ રીતે ઘરે બનાવો ડુંગળીના કુલચા.