Home /News /lifestyle /આ અથાણું થાળીમાં પીરસતા જ વધી જાય છે રસોઇનો સ્વાદ, આ રીતે માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો
આ અથાણું થાળીમાં પીરસતા જ વધી જાય છે રસોઇનો સ્વાદ, આ રીતે માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો
આ અથાણું ખાવાની મજા આવે છે.
Matar Ka Achar Recipe: વટાણાનું અથાણું ખાવાની બહુ જ મજા આવે છે. વટાણાનું અથાણું તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ અથાણું તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો તમે પણ નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો.
લાઇફ સ્ટાઇલ: ઠંડીની સિઝનમાં એકદમ ફ્રેશ વટાણા આવે છે. વટાણા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે ક્યારે પણ વટાણાનું અથાણું ખાધુ છે? વટાણાનું અથાણું ખાવાની બહુ જ મજા આવે છે. વટાણાનું અથાણું તમે પરાઠા તેમજ રોટલી સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. આ અથાણું તમે લંચ, ડિનર તેમજ બ્રેક ફાસ્ટમાં પણ ખાઇ શકો છો. આ અથાણું ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખાવાની મજા આવે છે. આ અથાણું તમે માત્ર 10 જ મિનિટમાં તૈયાર કરી શકો છો. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો વટાણાનું અથાણું..