Home /News /lifestyle /પકોડા બનાવો ત્યારે આ વસ્તુ નાંખો અને પછી તળો, ચટાકેદાર બનશે અને મોંનો સ્વાદ ખુલી જશે
પકોડા બનાવો ત્યારે આ વસ્તુ નાંખો અને પછી તળો, ચટાકેદાર બનશે અને મોંનો સ્વાદ ખુલી જશે
ઠંડીમાં આ પકોડા ખાવાની મજા આવે છે.
Onion pakoda recipe: ડુંગળીના પકોડા ખાવાની બહુ જ મજા આવે છે. તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો ખાતા રહી જશો. આ પકોડા ટેસ્ટી બને છે અને સાથે ખાવાની બહુ જ મજા આવે છે. ડુંગળીના પકોડા બનાવો ત્યારે ખાસ આ રીતે મસાલો કરજો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડુંગળીના પકોડાનું નામ આવતા જ મોંમા પાણી આવી જાય છે. ડુંગળીના પકોડા ખાવાની બહુ જ મજા આવે છે. ડુંગળીના પકોડા ટેસ્ટી ના બને તો ખાવાનો મુડ બગડી જાય છે. આ માટે પકોડામાં એ રીતે મસાલા કરવા જોઇએ જે ટેસ્ટી અને ચટાકેદાર બનાવે. આમ કહેવાય કે મોંનો સ્વાદ ખુલી જાય. ઠંડીમાં તમે આ રીતે ઘરે ડુંગળીના પકોડા બનાવીને ખાઓ છો તો શરીરમાં ગરમાવો રહે છે અને ઠંડી ઉડી જાય છે. આ પકોડા બનાવવા ખૂબ જ સરળ છે. આ પકોડા બનાવતા બહુ સમય લાગતો નથી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ડુંગળીના પકોડા.