Home /News /lifestyle /'આમળાનો મુખવાસ' ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે, માત્ર 10 મિનિટમાં આ રીતે બનાવો ઘરે
'આમળાનો મુખવાસ' ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે, માત્ર 10 મિનિટમાં આ રીતે બનાવો ઘરે
આમળાનો મુખવાસ ઘરે બનાવો
Amla mukwas recipe: શિયાળામાં બજારમાં આમળા એકદમ ફ્રેશ મળે છે. આમળા ખાવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. આમળામાંથી તમે અનેક પ્રકારની રેસિપી બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વરિયાળી, ધાણાદાળ, અજમો, અળસી જેવા અનેક મુખવાસ તમે ખાધા હશે પરંતુ શું તમે આમળાનો મુખવાસ ક્યારે ટ્રાય કર્યો છે. આમળાનો મુખવાસ ખાવાની બહુ જ મજા આવે છે. આમળાનો મુખવાસ તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. આમળાનો મુખવાસ હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આમળનો મુખવાસ બીજા બધા મુખવાસ કરતા પણ બહુ મસ્ત લાગે છે. શિયાળામાં આમળા બજારમાં એકદમ ફ્રેશ આવે છે. આ માટે તમે આમળાનો મુખવાસ આ સિઝનમાં બનાવો છો તો ફ્રેશ અને મસ્ત બને છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આમળાનો મુખવાસ.