Home /News /lifestyle /આ રીતે ચટાકેદાર મુંબઇના મસાલા પાઉં બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો
આ રીતે ચટાકેદાર મુંબઇના મસાલા પાઉં બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો
મસાલા પાઉં ઘરે બનાવો
Masala Pav Recipe: મસાલા પાઉં ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. મસાલા પાઉં તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. મસાલા પાઉં એક એવી ડિશ છે સવારના નાસ્તામાં ખાવાની બહુ જ મજા આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મસાલા પાઉં બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને ભાવતા હોય છે. મુંબઇના ફેમસ સ્ટ્રીટ ફુડમાં મસાલા પાઉં ટોપ પર છે. મસાલા પાઉં તમે મિનિટોમાં ઘરે તૈયાર કરી શકો છો. મસાલા પાઉં સ્વાદથી ભરપૂર હોય છે. આ અનેક લોકોની ફેવરિટ ડિશ હોય છે. મહારાષ્ટ્ર બહાર પણ અનેક રાજ્યોમાં મસાલા પાઉં મળતા હોય છે. મસાલા પાઉં તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ પાઉં તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. સામાન્ય રીતે મસાલા પાઉં બ્રેકફાસ્ટમાં સવારમાં નાસ્તા તરીકે ખાવામાં આવે છે. તો તમે પણ આ રીતે ઘરે મસાલા પાઉં બનાવો.