Home /News /lifestyle /Murmura Upma Recipe: ક્યારે મમરાની ઉપમા ખાધી છે? આજે જ ઘરે બનાવો આ મસ્ત ડિશ, જોઇ લો વિડીયો
Murmura Upma Recipe: ક્યારે મમરાની ઉપમા ખાધી છે? આજે જ ઘરે બનાવો આ મસ્ત ડિશ, જોઇ લો વિડીયો
આ ઉપમા ઘરે ફટાફટ બની જાય છે.
Murmura Upma Recipe: મમરાની ઉપમા તમે ક્યારે ખાધી છે? મમરાની ઉપમા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. મમરાની ઉપમા ટેસ્ટી લાગે છે. આ રેસિપીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફટાફટ ઘરે બની જાય છે અને ટેસ્ટી લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે દરેક લોકોને એવું થતુ હોય છે કે આજે સાંજની રસોઇમાં શું બનાવીશું. સાંજની રસોઇ અને સવારનો નાસ્તો એવો પસંદ કરવામાં આવે છે જે ફટાફટ બની જાય અને ખાવાની મજા આવે. આમ, જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. સામાન્ય રીતે મમરા દરેક લોકોને ભાવતા હોય છે. આમ, daily_food_143 યુઝરનેમથી બનાવેલું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મસ્ત રેસિપી શેર કરવામાં આવી છે. જે છે મમરાની ઉપમા. તમે પણ ક્યારે મમરાની ઉપમા ખાધી નહીં હોય. તો આ વિડીયો જોઇને તમે પણ સરળતાથી ઘરે બનાવી શકો છો.