Home /News /lifestyle /સાદી નહીં..નાસ્તામાં બનાવો આ ચટાકેદાર ઉપમા, મિનિટોમાં તૈયાર થઇ જશે
સાદી નહીં..નાસ્તામાં બનાવો આ ચટાકેદાર ઉપમા, મિનિટોમાં તૈયાર થઇ જશે
આ ઉપમા ફટાફટ ઘરે બની જાય છે.
Tomato upma recipe: ઉપમા સવારના નાસ્તા માટે એક પરફેક્ટ રેસિપી છે. ઉપમા ખાવાની બહુ જ મજા આવે છે. એમાં પણ કોઇ ખાસ કરીને જ્યારે ટોમેટો ઉપમા આપે ત્યારે એ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. તો તમે પણ ઘરે બનાવો ટોમેટો ઉપમા અને ખાવાની મજા માણો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સવારના નાસ્તામાં ટોમેટો ઉપમા ખાવાની મજા આવે છે. ટોમેટા ઉપમા સ્વાદ અને પોષણથી ભરપૂર હોય છે. અનેક પોષક તત્વોથી ભરપૂર ટામેટો ઉપમા ખાવાની મજા આવે છે. ટોમેટો ઉપમા એક એવી ડિશ છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ટોમેટા ઉપમા ખાવાની બહુ મજા આવે છે. સોજીમાંથી સાદી ઉપમા તો દરેક લોકો બનાવે છે પરંતુ ટોમેટો ઉપમા તમે પણ એક વાર ઘરે બનાવો. ટોમેટો ઉપમા તમે બાળકોને પણ ટિફિનમાં આપો છો તો ખાવાની મજા આવે છે. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો ટોમેટો ઉપમા.