Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો કાબુલી ચણા પુલાવ, વધેલા ચણાનો થઇ જશે ઉપયોગ
આ રીતે ઘરે બનાવો કાબુલી ચણા પુલાવ, વધેલા ચણાનો થઇ જશે ઉપયોગ
કાબુલી ચણા પુલાવ બનાવવાની રીત
kabuli chana pulav recipe: કાબુલી ચણા પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. આ પુલાવ તમે બે રીતે બનાવી શકો છો. એક તમારા ઘરે વધેલા ચણામાંથી અને બીજી રીતે ચણા બાફીને. આ પુલાવ તમે પણ એક વાર ઘરે ટ્રાય કરો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુજરાતીઓ લોકો ખાવાના બહુ શોખીન હોય છે. ભારતીય ખોરાકમાં પુલાવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યુ છે. આજકાલ પાઉં ભાજીની ભાજી અને પુલાવ ખાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. પુલાવમાં તમને અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. આમ તો તમે ઘણાં બધા પુલાવ ટ્રાય કર્યા હશે પણ શું તમે ક્યારે કાબુલી ચણા પુલાવ ટેસ્ટ કર્યો છે. કાબુલી ચણા પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. આ પુલાવ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ઘરે કાબુલી ચણા બનાવ્યા હોય અને એ વધ્યા હોય તો તમે આમાં ઉપયોગ કરી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કાબુલી ચણા પુલાવ.