વધેલી બ્રેડમાંથી બનાવો ખૂબ જ ટેસ્ટી મન્ચુરિયન વિથ ગ્રેવી

News18 Gujarati
Updated: August 8, 2019, 2:11 PM IST
વધેલી બ્રેડમાંથી બનાવો ખૂબ જ ટેસ્ટી મન્ચુરિયન વિથ ગ્રેવી
News18 Gujarati
Updated: August 8, 2019, 2:11 PM IST
ઘણી વખત બ્રેડ વધી જાય છે. ત્યારે સમજમાં નથી આવતું કે તેનું શું કરવું? ત્યારે જાણી લો આ ટેસ્ટી ચાઈનીઝ વાનગી. વધેલી બ્રેડમાંથી બનાવો ખૂબ જ ટેસ્ટી મન્ચુરિયન વિથ ગ્રેવી

બ્રેડ મન્ચુરિયન બનાવવા માટેની સામગ્રી:

1 વાટકી બ્રેડનો ભુક્કો

1/2 વાટકી કોબીજ
1/2 દૂધીનું છીણ
1 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી લસણની પેસ્ટ
1 ચમચી ચીલી સોસ
1 ચમચી સોયા સોસ
1/2 ચમચી વિનેગર
1 લીલા મરચાં
1 ચમચી લાલ મરચું
મીઠું
1 ચમચી કોર્ન ફ્લોર
2 ચમચી ટોમેટો સોસ
1 વાટકી પાણી
2 ચમચી તેલ
1 ચમચી ઝીણું સમારેલ આદુ
1 ચમચી ઝીણું સમારેલ લસણ
1 ઝીણી સમારેલી ડુંગળી

બ્રેડ મન્ચુરિયન બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ દૂધીની છાલ કાઢીને તેને સરખી ધોઈને ખમણી લો. આ છીણને કપડામાં લઇ દબાવીને તેનું વધારાનું પાણી નીતારી લો. હવે એક બાઉલમાં બ્રેડનો ભૂક્કો કકી તેમાં લાંબી અને પાતળી સમારેલી
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...