Saat dhan no khichdo recipe: ઉત્તરાયણના તહેવારમાં ખીચડો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ખીચડો એક એવી વાનગી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને બધાને સાથે બેસીને આ પારંપરિક વાનગી ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે સાત ધાનનો ખીચડો બનાવો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે વાસી ઉત્તરાયણ...અનેક લોકોના ઘરમાં આજે સાત ધાનનો ખીચડો બનાવવામાં આવતો હોય છે. ખીચડો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ દિવસ એક એવો છે જેમાં બઘા ઘરે હોય અને સાથે બેસીને ખીચડો ખાવામાં આવતો હોય..આવું કોને ના ગમે..સાત ધાનનો ખીચડો બનાવવાની પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે. ખીચડો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. પૌષ્ટિક્તાથી ભરપૂર ખીચડો દરેક લોકોએ આ ખાસ દિવસે ઘરે બનાવવો જ જોઇએ. તો આજે અમે તમને કેવી રીતે સાત ધાનનો ખીચડો બનાવશો એ વિશેની રેસિપી જણાવીશું. તો નોંધી લો તમે પણ આ રીત અને ઘરે બનાવો. આ ખીચડો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.