Home /News /lifestyle /અડદ, ચણાની દાળ અને ઘી સાથે આ વસ્તુઓ મિક્સ કરીને ઘરે બનાવો રજવાડી ઉપમા, ખાતા રહી જશે લોકો
અડદ, ચણાની દાળ અને ઘી સાથે આ વસ્તુઓ મિક્સ કરીને ઘરે બનાવો રજવાડી ઉપમા, ખાતા રહી જશે લોકો
આ ઉપમા ખાવાની બહુ જ મજા આવે છે.
Rajwadi upma recipe: રજવાડી ઉપમા ખાવાની બહુ જ મજા આવે છે. રજવાડી ઉપમા તમે આ રીતે ઘરે બનાવો છો તો બહુ જ મસ્ત બને છે. આ ઉપમા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. શિયાળામાં આ ઉપમા ખાવાની હેલ્થને અનેક ફાયદાઓ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સવારના નાસ્તામાં સોજીની ઉપમાં સૌથી બેસ્ટ ફુડ છે. સોજીની ઉપમા ફાઇબરથી ભરપૂર હોય છે જે ડાઇજેશન સિસ્ટમને સારી બનાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં ઉપમા તમે સવારમાં ખાઓ છો એ પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમારા શરીરમાં એક ગુડ એનર્જી બની રહે છે. સોજીની ઉપમાં એક ફુડ ડિશ છે જે મોટા લોકોઓની સાથે નાના બાળકોને પણ ખાવાની મજા આવે છે. સવારના વ્યસ્ત શેડ્યુલની વચ્ચે તમે સોજીની ઉપમા એક એવી રેસિપી છે જે તમે ખૂબ ઝડપથી ઘરે બનાવી શકો છો. તો જાણો તમે પણ રજવાડી ઉપમા કેવી રીતે ઘરે બનાવશો.