Home /News /lifestyle /Paneer Masala Recipe: ઢાબા સ્ટાઇલ પનીર મસાલા બહુ મીસ કરો છો? તો આ રીતે ઘરે બનાવો, લોકો વખાણ કરશે
Paneer Masala Recipe: ઢાબા સ્ટાઇલ પનીર મસાલા બહુ મીસ કરો છો? તો આ રીતે ઘરે બનાવો, લોકો વખાણ કરશે
ઠંડીમાં ખાવાની મજા આવે છે.
Paneer Masala Recipe: ઠંડીની સિઝનમાં દરેક લોકોને અલગ-અલગ વાનગીઓ ખાવી ગમતી હોય છે. ખાસ કરીને ઠંડીમાં પંજાબી સબ્જી ખાવાની મજા આવે છે. તો આજે તમે પણ ઘરે બનાવો પનીર મસાલા અને ખાવાની મજા માણો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં પનીર મસાલાની સબ્જી ખાવાની મજા આવે છે. પનીર મસાલા અનેક લોકોને પસંદ આવે છે. પનીર મસાલા ઢાબા સ્ટાઇલમાં તમે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની મજા આવે છે. શિયાળાની સિઝનમાં આ શાક ખાવાની મજા આવે છે. પનીર મસાલાને તમે ટેસ્ટી બનાવવા ઇચ્છો છો તો આ રીત નોંધી લો. પનીરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. આ શાક બનાવતા બહુ વધારે સમય લાગતો નથી અને તમે ઝડપથી ઘરે બનાવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પનીર મસાલા.