Home /News /lifestyle /માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો પનીર ફ્રાઇડ રાઇસ, ઘરનાં લોકો ખાતા રહી જશે
માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો પનીર ફ્રાઇડ રાઇસ, ઘરનાં લોકો ખાતા રહી જશે
પનીર ફ્રાઇડ રાઇસ ખાવાની મજા આવે છે.
Paneer fried rice recipe: પનીર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પનીર ખાવાની પણ એક મજા હોય છે. આમ, પનીરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. તો આ વખતે તમે પણ ઘરે પનીર ફ્રાઇડ રાઇસ બનાવો અને ખાવાની મજા માણો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નુડલ્સ, મન્ચુરિયન, ફ્રાઇડ રાઇસ, ચાઇનીઝ ફુડ દરેક લોકોને ખાવાની મજા આવતી હોય છે. આની સુગંધથી જ આપણને ખાવાની ઇચ્છા થઇ જાય છે. આપણે ક્યાંક ફરવા જઇએ અને મસ્ત સુગંધ આવતી હોય તો આપણને તરત કોઇ વસ્તુ ખાવાની ઇચ્છા થઇ જાય છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ..જેનું નામ છે પનીર ફ્રાઇડ રાઇસ. આ રાઇસ ખાવાની બહુ જ મજા આવે છે. પનીર અનેક ગુણોથી ભરપૂર હોય છે. પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે. આ સાથે જ પનીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, વિટામીન એ હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો પનીર ફ્રાઇડ રાઇસ.