Home /News /lifestyle /વજન ઉતારવું છે? દવાઓ વગરની જીંદગી જીવવી છે? તો આ રોટલી ખાઓ, નોંધી લો બનાવવાની રીત
વજન ઉતારવું છે? દવાઓ વગરની જીંદગી જીવવી છે? તો આ રોટલી ખાઓ, નોંધી લો બનાવવાની રીત
આ રોટલી ખાવાથી હેલ્થ સારી રહે છે.
Multigrain roti recipe: મલ્ટીગ્રેન રોટલી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. મલ્ટીગ્રેન રોટલી તમે અઠવાડિયામાં એકથી બે વાર ખાઓ છો તો તમે અનેક બીમારીઓથી બચી જાવો છો. આ રોટલી ખાવાથી વજન પણ સડસડાટ ઉતરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મલ્ટીગ્રેન એટલે કે અનેક ઘણાં અનાજના લોટમાંથી તૈયાર કરવામાં આવતી રોટલી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મલ્ટીગ્રેન રોટલી શરીરને અનેક રીતે એનર્જી આપે છે. આ રોટલી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમે વજન ઉતારવા ઇચ્છો છો તો આ રોટલી સવારમાં ખાઓ. આ રોટલી સવારમાં તમે બે ખાઓ છો તો ફટાફટ વજન ઉતરે છે. તમે તમારા સ્વાસ્થ્ય લઇને સતર્ક છો તો આ રોટલી તમારે ખાવી જોઇએ. શિયાળાની સિઝનમાં આ રોટલી તમે ખાઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ રોટલીમાં ભરપૂર ફાઇબરની સાથે ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મલ્ટીગ્રેન રોટલી.