Home /News /lifestyle /શું તમે ક્યારે દહીં પરાઠા ખાધા છે? હાલમાં છે જોરદાર ડિમાન્ડ, આ રીતે ઘરે બનાવો
શું તમે ક્યારે દહીં પરાઠા ખાધા છે? હાલમાં છે જોરદાર ડિમાન્ડ, આ રીતે ઘરે બનાવો
આ પરાઠા ખાવાની મજા આવે છે.
Dahi paratha recipe: દહીં પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો બહુ ઓછા લોકોએ દહીં પરાઠા ખાધા હશે. દહીં પરાઠા તમે એક વાર ખાશો તો ક્યારે પણ સાદા નહીં ખાઓ. આ ટેસ્ટી લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમે ક્યારે દહીંના પરાઠા ખાધા છે? દહીંના પરાઠા ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ સાથે જ દહીંના પરાઠામાં અનેક ગુણો રહેલા છે. પરાઠા એક એવું ફૂડ છે જે નાસ્તામાં તેમજ ઘણાં ઘરોમાં ડિનરમાં ખાવામાં આવતા હોય છે. આમ, જો તમે પરાઠામાં કંઇક અલગ ટ્વિસ્ટ કરવા ઇચ્છો છો તો દહીંના પરાઠા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. દહીંના પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. દહીં પરાઠા તમે બાળકોને પણ ટિફિનમાં આપો છો તો એ પેટ ભરીને ખાઇ લે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો દહીં પરાઠા.