Home /News /lifestyle /Creamy Pasta Recipe Video: બાળકો માટે ઉત્તરાયણના દિવસે ફટાફટ ઘરે બનાવો 'ક્રીમી પાસ્તા', જોતાની સાથે મોંમા પાણી આવી જશે
Creamy Pasta Recipe Video: બાળકો માટે ઉત્તરાયણના દિવસે ફટાફટ ઘરે બનાવો 'ક્રીમી પાસ્તા', જોતાની સાથે મોંમા પાણી આવી જશે
ક્રીમી પાસ્તા ખાવાની મજા આવે છે.
How to make creamy pasta: બાળકો પાસ્તા ખાવાના શોખીન હોય છે. પાસ્તા ખાવાની ખૂબ મજા આવે છે. તમે એક વાર ઘરે આ રીતે પાસ્તા બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ પાસ્તા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે લોકો કેટલાક લોકો ટેસ્ટી ખાવાનું પસંદ કરતા હોય છે. રોજ-રોજ દાળ ભાત, શાક અને પરાઠા ખાઇને હવે કંટાળી ગયા છો તો ક્રીમી પાસ્તા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ક્રીમી પાસ્તા ખાવાની બહુ જ મજા આવે છે. વેજીટેબલ પાસ્તા, વ્હાઇટ સોસ પાસ્તા હવે તમે ખાઇને કંટાળી ગયા છો તો ક્રીમી પાસ્તા એક વાર ટ્રાય કરો. ક્રીમી પાસ્તા બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને ભાવતા હોય છે. ક્રીમી પાસ્તા એક એવી રેસિપી છે જે તમે ખૂબ સરળતાથી અને ઝડપી બનાવી શકો છો. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ક્રીમી પાસ્તા. આ રેસિપી ઇન્સ્ટાગ્રામ યૂઝર ફૂડ રોજાના (@food_rojana)એ શેર કરી છે. તો જાણી લો ક્રીમી પાસ્તા બનાવવાની રીત.