Home /News /lifestyle /માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો 'આલુ મટર સેન્ડવિચ', ટેસ્ટમાં માણેકચોક જેવી જ બનશે
માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો 'આલુ મટર સેન્ડવિચ', ટેસ્ટમાં માણેકચોક જેવી જ બનશે
આલુ મટર સેન્ડવિચ ઘરે બનાવવાની રીત
Aloo matar sandwich recipe: આલુ મટર સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે છે. આ સેન્ડવિચ તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે અને ખાવાની મજા આવે છે. આ સેન્ડવિચ તમે સરળતાથી બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં બટાકા સરળતાથી મળી રહે છે. બટાકામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. જો કે ઘણાં લોકો બટાકા ખાતા હોતા નથી. તમને જણાવી દઇએ કે બટાકામાં અનેક ગુણો રહેલા છે જે ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને એક એવી જ વાનગી શિખવાડીશું જે તમે ઘરે બનાવો છો તો બાળકો અને મોટાઓ..એમ દરેક લોકોને ખૂબ ભાવશે. તો આજે તમે પણ ઘરે બનાવો આલુ મટર સેન્ડવિચ. આલુ મટર સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે છે. તમે આ રીતે ઘરે બનાવો છો તો પરફેક્ટ બહાર જેવી જ બને છે અને ખાવાની મજા આવશે.