Home /News /lifestyle /એકદમ સરળ અને ટેસ્ટી..ગુલાબી જામફળનું શાક આ રીતે બનાવો ઘરે અને ખાવાની મજા માણો
એકદમ સરળ અને ટેસ્ટી..ગુલાબી જામફળનું શાક આ રીતે બનાવો ઘરે અને ખાવાની મજા માણો
જામફળનું શાક ખાવાની મજા આવે છે.
Jamfal nu shak recipe: ઠંડીમાં જામફળનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. તમે આ રીતે ઘરે ગુલાબી જામફળનું શાક બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. ગુલાબી જામફળનું શાક અને પરાઠાં કોઇ આપે છે તો ખાવાનો સ્વાદ વધી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુલાબી જામફળનું શાક ક્યારે પણ તમે ઘરે બનાવ્યું છે? ગુલાબી જામફળમાં નેચરલી મીઠાસ હોય છે જે ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તમે એક વાર ઘરે આ રીતે ગુલાબી જામફળનું શાક બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. ગુલાબી જામફળનું શાક અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. ઘણાં લોકોના ઘરે જામફળનું શાક બનતુ હોય છે. આમ, જો તમે આ રીતે હવેથી જામફળનું શાક બનાવશો તો ટેસ્ટી બનશે અને ખાવાની મજા આવશે. તો નોંધી લો તમે પણ આ રીત અને ઘરે બનાવો ગુલાબી જામફળનું શાક.