Home /News /lifestyle /મેથી નહીં..આ મુઠીયા ખાવાની આવે છે જોરદાર મજા, બાળકો પણ ડિશ ભરીને ખાઇ જશે
મેથી નહીં..આ મુઠીયા ખાવાની આવે છે જોરદાર મજા, બાળકો પણ ડિશ ભરીને ખાઇ જશે
આ રીતે ઘરે દૂધીના મુઠીયા બનાવો
Dudhi muthiya recipe: મોટાભાગનાં લોકોના ઘરમાં મેથીના મુઠીયા બનતા હોય છે. જો કે ઘણાં લોકોના ઘરોમાં દૂધીના મુઠીયા પણ બનતા હોય છે. આમ, જો તમે આ રીતે દૂધીના મુઠીયા બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચા સાથે કોઇ મુઠીયા આપે તો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. મુઠીયા અનેક લોકોના ઘરમાં બનતા હોય છે. પરંતુ મુઠીયા ટેસ્ટમાં સારા ના બને તો ખાવાની મજા આવતી નથી. ખાસ કરીને મોટાભાગનાં લોકોના ઘરમાં મેથીના મુઠીયા બનતા હોય છે. મેથીના મુઠીયા કરતા પણ દૂધીના મુઠીયા ટેસ્ટમાં ટેસ્ટી લાગે છે અને ખાવાની મજા આવે છે. તો તમે પણ હવે ઘરે બનાવો દૂધીના મુઠીયા. દૂધીના મુઠીયા તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટી બને છે અને ખાવાની પણ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો દૂધીના ટેસ્ટી મુઠીયા.