Home /News /lifestyle /માવો નાંખીને આ રીતે ઘરે બનાવો 'ગાજરની બરફી', શિયાળામાં હેલ્થ માટે છે અનેક રીતે ફાયદાકારક
માવો નાંખીને આ રીતે ઘરે બનાવો 'ગાજરની બરફી', શિયાળામાં હેલ્થ માટે છે અનેક રીતે ફાયદાકારક
ગાજરની બરફી બનાવવાની રીત
Gajar barfi recipe: ગાજરની બરફી ખાવાની બહુ જ મજા આવે છે. ગાજરની બરફી તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે આ રીતે ગાજરની બરફી ઘરે બનાવવાની રહેશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં ગળ્યુ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. શિયાળાની સિઝનમાં કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો ગાજરની બરફી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ગાજરની બરફી તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ પરફેક્ટ બને છે. માર્કેટમાં અત્યારે એકદમ ફ્રેશ લાલ ગાજર મળે છે. ગાજરમાં તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો જેમ કે ગાજરની ખીર, ગાજરનો હલવો, ગાજરની બરફી વગેરે..સ્વીટ ડિશ ગાજરની બરફી શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ગાજરની બરફી અને માણો ખાવાની મજા.