Home /News /lifestyle /અનેક પોષક તત્વોથી ભરપૂર 'બદામ સૂપ' આ રીતે બનાવો ઘરે, માત્ર 15 મિનિટમાં મસ્ત બની જશે
અનેક પોષક તત્વોથી ભરપૂર 'બદામ સૂપ' આ રીતે બનાવો ઘરે, માત્ર 15 મિનિટમાં મસ્ત બની જશે
ટેસ્ટી બદામ સૂપ ઘરે બનાવો
Almond soup recipe: શિયાળાની સિઝન એવી છે જેમાં સૂપ પીવાની પણ એક મજા આવતી હોય છે. સૂપ પીવાથી ભૂખ લાગે છે અને સાથે તમારા શરીરમાં તાકાત પણ આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો બદામ સૂપ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં દરેક લોકોએ સૂપ પીવાની આદત પાડવી જોઇએ. સૂપ પીવાથી શરીરમાં ગરમી આવે છે અને સાથે પોષણ પણ મળી રહે છે. સૂપમાં પણ હવે અનેક ટેસ્ટમાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળામાં બદામ સૂપ, બ્રોકલી સૂપ, પાલક સૂપ, ટોમેટો સૂપ, વેજીટેબ્લસ સૂપ વધારે પીવા જોઇએ જેથી કરીને હેલ્થને ફાયદો થાય. તો આજે અમે તમને અનેક પોષક તત્વોથી ભરપૂર એવો બદામનો સૂપ ઘરે કેવી રીતે બનાવશો એ જણાવીશું. બદામનો સૂપ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. બદામનો સૂપ પીવાની પણ બહુ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બદામ સૂપ.