Home /News /lifestyle /હાર્ટને હેલ્ધી રાખવા પીઓ આ સ્મૂધી, માત્ર 5 મિનિટમાં સરળતાથી ઘરે બની જશે
હાર્ટને હેલ્ધી રાખવા પીઓ આ સ્મૂધી, માત્ર 5 મિનિટમાં સરળતાથી ઘરે બની જશે
આ સ્મૂધી હેલ્થ માટે બેસ્ટ છે
avocado smoothie recipe: આજના આ સમયમાં અનેક લોકો ઝડપથી હાર્ટને લગતી બીમારીઓથી પીડાઇ રહ્યા છે. આ ફાસ્ટ લાઇફમાં હાર્ટને હેલ્ધી રાખવુ ખૂબ જરૂરી છે જેથી કરીને તમે અનેક બીમારીઓથી બચી શકો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો હાર્ટને લગતી બીમારીઓથી પીડાઇ રહ્યા છે. આ સાથે ઘણાં બધા હાર્ટને લગતી બીમારીઓના ઝપેટમાં આવી રહ્યા છે. જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર છે. આમ, તમને જણાવી દઇએ કે હાર્ટ માટે એવોકાડોને બેસ્ટ માનવામાં આવે છે. આ સાથે જ તમે દિવસની શરૂઆત એવોકાડો સ્મૂધીથી કરો છો તો હાર્ટને તમે હેલ્ધી રાખી શકો છો. પોષક ગુણોથી ભરપૂર એવોકાડો સ્મૂધી હાર્ટ હેલ્થને સારું રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તમારા દિવસને એનર્જીથી ભરપૂર બનાવે છે. આમ, જો તમે હાર્ટને હેલ્ધી રાખવા ઇચ્છો છો તો રોજ સવારમાં એવોકાડો સ્મૂધી બનાવો અને પીઓ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ સ્મૂઘી.
એક વાર બ્લેન્ડ થઇ જાય પછી આમાં 3 ચમચી મધ નાંખો અને બ્લેન્ડ કરી લો. મધ ઘરમાં નથી તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રહે કે ખાંડ બને ત્યાં સુધી લેવાની નથી.
હવે આમાં એક કપ દૂધ અને આઇસ કયૂબ્સ નાંખો અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લો. ઠંડી સ્મૂધી પીવાની બહુ જ મજા આવે છે.
સ્મૂધી તમને ઘટ્ટ લાગતી નથી તો તમે દૂધ નાંખી શકો છો.
તૌ તૈયાર છે એવોકાડો સ્મૂધી.
આ સ્મૂધીને હવે એક કાચના ગ્લાસમાં લઇ લો.
આ સ્મૂધીમાં ઉપરથી ફરી બેથી ત્રણ આઇસ ક્યૂબ્સ નાંખો. આમ કરવાથી ઠંડી મસ્ત થશે અને પીવાની મજા આવશે.
આ સ્મૂધી તમારે રોજ સવારના સમયે પીવાની છે. આ સ્મૂધી તમારા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
આ સ્મૂધી તમે અઠવાડિયામાં એક વાર બાળકને પીવડાવો છો તો હેલ્થ માટે બેસ્ટ છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર