Home /News /lifestyle /સિઝેરિયન ડિલીવરીથી થતાં નુક્સાન- આ કારણ હોય તો જ કરાવશો સિઝેરિયન

સિઝેરિયન ડિલીવરીથી થતાં નુક્સાન- આ કારણ હોય તો જ કરાવશો સિઝેરિયન

    સિઝેરિયન ડિલીવરીથી થતાં નુક્સાન

    • સિઝેરિયન ડિલીવરીથી શરીરને ક્ષતિ પહોંચે છે, જેની અસર ઘણાં વર્ષો સુધી રહે છે.

    • સિઝેરિયન ડિલીવરી બાદ કમરનો દુખાવો અક સામાન્ય વાત બની જાય છે. અને ઘણી વખત તો એટલો સખત દુખાવો થાય છે કે તમે વળી પણ નથી શકતા.

    • સિઝેરિયન ડિલીવરી બાદ તમારે શુશુને સ્તનપાન કરાવવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

    • આ કારણે તમારી આગળની ડિલીવરી પણ સિઝેરિયન હોઈ શકે છે. આ સંભાવના ઘણી વધુ રહેલી છે.

    • સિઝેરિયન ડિલીવરીના કારણે તેની પાછળની ડિલીવરીમાં લો-બર્થ વેઈટ, પ્રિ-મેચ્યોર ડિલીવરી જેવા ગંભીર પરિણામાં પણ આવી શકે છે.

    • સિઝેરિયન ડિલીવરીને તમે કોઈ સામાન્ય ઓપરેશન ન સમજશો. આ એક મુખ્ય એબ્ડોમિનલ સર્જરી છે. જેના કારણે તમે માતૃત્વનું સુખ તેટલાક અઠવાડિયા સુધી નહીં ઉઠાવી શકો.

    • જો તમારી પ્રેગ્નેન્સીમાં કોમ્પ્લિકેશન હોય, શિશુના જીવનું જોખમ હોય અથવા તમને કોઈ અન્ય સમસ્યા હોય, તો ડોક્ટરના કહ્યા મુજબ જ આગળ વધો. તમારો મુખ્ય ઉદ્દેશ શઇશુને સ્વસ્થ રીતે દુનિયામાં લાવવાનો છે.


    #કામની વાતઃ હસ્તમૈથુન સારી આદત કહેવાય કે ખરાબ આદત?

    ડિલીવરી પછી પેટ પરના ડાઘ આ રીતે ઘરે બેઠાં દૂર કરો

    સુહાગરાતના દિવસે કપલને કામમાં લાગશે આ અગત્યની વાત

    ચાણક્ય નીતિ: આટલા સ્થળો પર 1 મિનિટ પણ રોકાયા, તો થઈ જશો બર્બાદ
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन