સમયનો અભાવ હોય અને પાર્ટીમાં જવાનું મોડું થતું હોય તો જાણી લો આ વાત

News18 Gujarati
Updated: May 12, 2019, 6:48 PM IST
સમયનો અભાવ હોય અને પાર્ટીમાં જવાનું મોડું થતું હોય તો જાણી લો આ વાત

  • Share this:
પાર્ટીનું હોય ઈન્વિટેશન અને સમયનો અભાવ પણ હોય, તો આ રહ્યો આઈડિયા..

જો તમે મેકપનું પ્લાન કરતા હોવ અને પાર્લર જઈને ફસ ક્લિનીંગ મથી કરાવ્યું તો તેવામાં મોઈશ્ચ્યુરાઈઝરમાં જ ક્લીંઝર મિક્સ કરો અને ક્લિન કરો. જે ફાઉન્ડાશનનું કામ તો કરશે જ સાથે જ ચહેરા પરના ડાઘ-ધબ્બા છૂપાવવામાં પણ મદદ કરશે.

આ ક્વિક ટ્રીક્સથી તમે પાર્ટીમાં એક નવો લૂક જ મેળવી શકો છો. સાથે તમારો ઘણો સમય પણ બચશે અને મિનિટોમાં તૈયાર પણ થઈ જશો.

જો હેર વોશ કરવાનો સમય ના હોય તો- વાળ સેટ કરવા કાંસકા પર પાવડર લગાવો. લગભગ 2-3 મિનિટ વાળને કોમ્બ કરી પછી બ્લો ડ્રાય કરો. આમ કરવાથી તમારા વાળમાં વોલ્યૂમ દેખાશે.

હેલ્થી અને હાઈડ્રેટેડ લીપ્સ માટે અપનાવો આ ટીપ્સ- જો લીપસ્ટિક લગાવતા હોવ તો તેનો જ ઉપયોગ આઈ શેડો માટે કરો. તેનો ઉપયોગ તમે બ્લશર માટે પણ કરી શકો છો.

જો તમારી આઈલાઈનર ખાલી થઈ ગઈ હોય તો- તમે કાજલનો ઉપયોગ આઈલાઈનર માટે કરી શકો છો.
First published: May 12, 2019, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading