Home /News /lifestyle /Propose Day: સ્પેશયલ ‘શાહી ટુકડા’ બનાવો અને પાર્ટનરને ઇમ્પ્રેસ કરો, નોટ કરી લો આ રેસિપી
Propose Day: સ્પેશયલ ‘શાહી ટુકડા’ બનાવો અને પાર્ટનરને ઇમ્પ્રેસ કરો, નોટ કરી લો આ રેસિપી
આ રેસિપી સરળતાથી ઘરે બની જાય છે.
Propose day 2023: કાલે પ્રપોઝ ડે..આ દિવસને યાદગાર બનાવવા માટે તમે આ રેસિપીની મદદ લઇ શકો છો. શાહી ટુકડા એક વાર તમે ચોક્કસથી ઘરે બનાવો અને ખાવાની મજા માણો. આ એક એવી ડિશ છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાલે પ્રપોઝ ડે..તમે કેવી રીતે દિવસને યાદગાર બનાવો? પ્રપોઝ ડે સેલિબ્રેટ કરવા માટે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. શાહી ટુકડા તમે ક્યારે ખાધા છે? જો ના તો આ રેસિપી નોટ કરી લો અને ઘરે બનાવો..આમ જો વાત કરવામાં આવે તો વેલેન્ટાઇન વીકમાં પ્રપોઝ ડેને યાદગાર બનાવવા માટે તમે આ રેસિપી બનાવો છો તો ખાવાની મજા આવે છે. આ એક એવી રેસિપી છે જે તમે ઝડપથી ઘરે બનાવી શકો છો. પ્રપોઝ ડેના દિવસે તમે તમારા હાથથી બનાવેલી આ રેસિપી પાર્ટનરને ખવડાવો અને મજા માણો.