Home /News /lifestyle /

Propose Day 2022 Wishes: પ્રપોઝ ડે પર આ મેસેજીસ દ્વારા કહી દો દિલની વાત

Propose Day 2022 Wishes: પ્રપોઝ ડે પર આ મેસેજીસ દ્વારા કહી દો દિલની વાત

હેપી પ્રપોઝ ડે

Propose Day 2022: તમે કોઈને પ્રેમ કરતા હોવ અને તેને દિલની વાત કરવા ઇચ્છતા હોવ તો આજે તે માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજના પ્રપોઝ ડે દરમિયાન તમે પોતાના પ્રેમનો એકરાર કરી શકો છો. તમે તેને પ્રપોઝ કરી શકો છો

    દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે (Valentine Day) મનાવવામાં આવે છે. આ વર્ષે ગત 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વિક (Valentine Week) શરૂ થઈ ચૂક્યું છે. આજે વેલેન્ટાઈન વિકનો બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે (Propose Day) છે. પ્રેમીઓ આ દિવસે દિલની વાત કહી પ્રેમ વ્યક્ત કરે છે.

    તમે કોઈને પ્રેમ કરતા હોવ અને તેને દિલની વાત કરવા ઇચ્છતા હોવ તો આજે તે માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજના પ્રપોઝ ડે દરમિયાન તમે પોતાના પ્રેમનો એકરાર કરી શકો છો. તમે તેને પ્રપોઝ કરી શકો છો. જોકે, પ્રપોઝ ડે પર પોતાના પ્રેમને ખાસ રીતે વ્યક્ત કરો તો વધુ સારું લાગશે. આ દિવસે તમે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી શકો છો અથવા ગ્રીટિંગ કાર્ડથી પ્રપોઝ કરી શકો છો. તમે તમારા પાર્ટનરને ગીત ગાઈને પ્રપોઝ કરી શકો છો અથવા તો તમે શાયરી સંભળાવીને પણ પ્રપોઝ કરી શકો છો.

    પોતાના મનગમતા સાથી સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા ઈચ્છતા લોકો માટે આજે પ્રપોઝ ડેના આ અવસર પર અમે કેટલાક ખાસ મેસેજ (Happy Propose Day messages) લઇને આવ્યા છીએ. આ મેસેજ તમે તમારા પાર્ટનરને મોકલીને તમારા દિલની વાત જણાવી શકો છો.

    મેરી સારી હસરતે મચલ ગઈ
    જબ તુમને સોચા એક પલ કે લીએ.
    અંજામ-એ-દીવાનગી ક્યા હોગા,
    જબ તુમ મિલોગી ઉમ્ર ભર કે લીએ.

    હેપ્પી પ્રપોઝ ડે…

    આંખો કી ગહરાઈ કો સમજ નહીં સકતે
    હોંઠો સે હમ કુછ કહ નહીં સકતે,
    કૈસે બયાં કરે હમ અપના એ હાલ-એ-દિલ
    એક તુમ હી હો કિસકે બગૈર હમ રહ નહીં સકતે.

    હેપ્પી પ્રપોઝ ડે

    દિલ યે મેરા તુમસે પ્યાર કરના ચાહતા હૈ,
    અપની મોહબ્બત કા ઇજહાર કરના ચાહતા હૈ.
    દેખા હૈ જબ સે તુમ્હે મૈંને, એ મેરે સનમ,
    દિલ સિર્ફ તુમ્હારા હી દીદાર કરના ચાહતા હૈ.

    હેપ્પી પ્રપોઝ ડે

    જમીન કે હર જર્રે કો આફતાબ કર દેંગે,
    ગુલશન કે હર ફૂલ કો ગુલાબ કર દેંગે.
    એક પલ ભી ન રહે સકોગે હમારે બીન,
    આપકી આદતે હમ ઇતની ખરાબ કર દેંગે...

    હેપ્પી પ્રપોઝ ડે

    ઉન્હેં ચાહના હમારી કમજોરી હૈ,
    ઉન્સે કહ ન પાના હમારી મજબૂરી હૈ,
    વો કયું નહીં સમજતે હમારી ખામોશી કો,
    ક્યા પ્યાર કા ઇજહાર કરના જરૂરી હૈ?

    હેપ્પી પ્રપોઝ ડે

    મુઝે ઈન રાહોં મેં તેરા સાથ ચાહિયે,
    તન્હાઈ મેં તેરા હાથ ચાહિયે,
    ખુશીયો સે ભરે ઇસ સંસાર મેં તેરા પ્યાર ચાહિયે...

    હેપ્પી પ્રપોઝ ડે

    દિલ ઉનકે લિયે હી મચલતા હૈ,
    ઠોકર ખાતા હૈ ઔર સાંભલતા હૈ,
    કિસીને ઇસ કદર કર લિયા દિલ પર કબ્જા
    દિલ મેરા હૈ પર ઉનકે લીએ ધડકતા હૈ...
    Published by:Margi Pandya
    First published:

    Tags: Propose day, Valentine Day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन