વ્રતમાં શરીરને તંદુરસ્ત રાખશે આ પીણું, ધ્યાનમાં રાખો આ વાત

News18 Gujarati
Updated: October 3, 2019, 1:17 PM IST
વ્રતમાં શરીરને તંદુરસ્ત રાખશે આ પીણું, ધ્યાનમાં રાખો આ વાત

  • Share this:
વ્રતમાં શરીરને તંદુરસ્ત રાખશે આ પીણું

લીંબુ પાણી
વ્રત દરમિયાન વધારે પાણી પીવું જોઈએ જેથી શરીર હાઈડ્રેટેડ રહે.

જો તમે વ્રત રાખ્યું હોય તો 6થી 8 કપ પાણી પીવો.
લીંબુ પાણી, ફ્રૂટ જ્યૂસનું સેવન પણ કરી શકો છો.
તરબૂચ, સંતરા જેવા ફળોમાં પાણી વધારે હોવાથી ડિહાઈડ્રેશનતી બચાવે છે.દૂધ
દૂધમાં કે કેલ્શિયમની અધિક માત્રા હોવાથી એનર્જી જળવાઈ રહે છે.
વ્રતમાં દૂધનું સેવન કરતા પહેલા કૉલેસ્ટ્રોલની માત્રા જરૂર જૂઓ.
વધારે ક્રીમ વાળું દૂધ પીવાથી બચો.

ફળોનો જ્યૂસ
ફળોનો જ્યૂસ પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે
મૌસમી ફળોમાં સંતરા, દ્રાક્ષ, સફરજનનો જ્યૂસ ડાયટમાં શામેલ કરી શકો છો.
જ્યૂસમાં ખાંડ ઉમેર્યા વગર જ પીવો.
દ્રાક્ષનો જ્યૂસ હેલ્થ માટે સારો હોય છે.
તેનાથી હૃદય સંબંધી બીમારીઓનો ભય ઓછો રહે છે.

તુલસીની ચા
ચા પીવાથી થાક દૂર થાય છે અને એનર્જી જળવાી રહે છે.
આ સિવાય ચા માં કૉફીની જેમ ઍન્ટી-ઑક્સિડન્ટ રહેલા હોય છે.
ચા તમને ફ્રેશ રાખે છે, સાથે જ બીમારીઓથી બચાવે છે.
લીલી કે કાળી ચા પીવાથી કેન્સરનો ભય ઓછો રહે છે.
લીલી ચા પીવાથી કોલેસ્ટ્રૉલનું સ્તર ઓછું પણ ઓછું થાય છે.
બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
તેથી થાય તો ચા માં તુલસી ઉમેરીને પીવો.

 
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर