Home /News /lifestyle /PICS: ધક ધક ગર્લ માઘુરીના આ લુક્સને કરો રીક્રિએટ, લગ્ન સિઝનમાં કોઇ પણ ફંક્શનમાં સુપર હોટ દેખાશો
PICS: ધક ધક ગર્લ માઘુરીના આ લુક્સને કરો રીક્રિએટ, લગ્ન સિઝનમાં કોઇ પણ ફંક્શનમાં સુપર હોટ દેખાશો
માધુરીની આ સ્ટાઇલ ફોલો કરો
Fashion tips from Madhuri dixit: ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ઉંમર વધે એમ સ્માર્ટ દેખાય છે. માધુરીની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ હંમેશા હટકે હોય છે. તમારે લગ્નમાં જવાનું છે અને તમે માધુરીની આ સ્ટાઇલ ફોલો કરો છો તો તમારો વટ પડી જાય છે.