Home /News /lifestyle /

ઓછો થશે મોટાપો, રોજ ફક્ત આટલી મિનિટ ચાલો

ઓછો થશે મોટાપો, રોજ ફક્ત આટલી મિનિટ ચાલો

    ચાલવું સ્વાસ્થ માટે લાભદાયી છે. તેનાથી ન ઝડપી કેલરી બર્ન થાય છે, પણ ખોરાક પણ ઝડપથી પચે છે. વિશિષ્ટ યાદી અનુસાર, જો રોજ થોડો સમય વોક કરો, તો ઘણા એવા રોગો છે જે પાસે પણ નથી આવી શકતા અને શરીર મજબૂત થાય છે. પરંતુ આજના સમયમાં વાહનો પર લોકોનું નિર્ભર થવાનું વધ્યું છે. ચાલવા કરતા ઑફિસ, કૉલેજ અથવા શોપિંગ મૉલ માં સીડીનો ઉપયોગ કરવાના સ્થળે લોકો ઍસ્કલેટરનો ઉપયોગ કરે છે. આવો જાણીએ સ્પેશ્યિાલીસ્ટ અનુસાર ચાલવાના ફાયદા...

    એક નામી મેડિકલ મેગેઝિન 'ધ લેન્સેટ' માં છાપવામાં આવેલ અહેવાલ મુજબ, જો તમે દરરોજ 20 મિનિટ ચાલતા હોવ, તો તેનાથી તમે પણ હૃદય રોગથી બચશો, તેના અન્ય પણ લાભ છે. તેનાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સંતુલિત રહે છે. સ્પેશ્યિાલીસ્ટ અનુસાર, જો કોઈ 80 મિનિટ સુધી ધીરે ધીરે ચાલે છે તો તેના ઘૂંટણમાં હૂંફ અને દુખાવાથી છૂટકારો મળે છે. સાથે સાથે શરીર જકડાઈ ગયું હોય તો પણ ફાયદો થાય છે.

    દરરોજ સવારે ઊઠીને ચાલો. પ્રતિ મિનિટ 80 પગલાંથી ચાલો. અઠવાડિયામાં 80 મિનિટ સુધી ઝડપી ચાલો. પરંતુ દરરોજ 80 મિનિટ ધીરે ધીરે આરામથી ચાલવાની આદત પાડો. તમને આ આદતથી જે ફાયદા થશે એ તમે પોતે જ નોંધી શકશો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन