મેં તેના વ્યવહારમાં એક પ્રકારની પેટર્ન જોઈ. ડેટિંગ સાઈટ ઉપર તે જે સેક્સ પોઝિશન વિશે મારી સાથે વાત કરતો હતો. એ રાત્રે તે એ પોઝિશનમાં મારી સાથે સેક્સ કરતો હતો.
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ અમેરિકાની (America) એક મહિલા પોતાની પતિની અજીબોગરીબ (OMG) હરકતોથી પરેશાન હતી. મહિલાએ રિલેશનશિપ એક્સપર્ટને (Relationship Expert) પોતાની કહાની સંભળાવીને મદદ માંગી હતી. આ મહિલાએ જણાવ્યું કે હું પોતાના પતિના સાથે 14 વર્ષથી રહ્યું છે. અમારા લગ્નને 11 વર્ષ પુરા થઈ ચુક્યા છે. લગ્ન પહેલા મને જાણવા મળ્યું હતું કે, મારા પતિની (husband) અનેક મહિલા દોસ્ત અને એક્સ ગર્લફ્રેન્ડ (Girlfriends) છે આ જાણકારી તેણે મારાથી છૂપાવી હતી.
જાણવા મળ્યા બાદ તેણે મને જણાવ્યું કે તે સમજી શકતો ન હતો કે આ બધા વિશે તે મને ખુલીને કેવી રીતે વાત કરી શકે. તેણે સ્વીકાર્યું કે તે આ મહિલાઓ પ્રત્યે આકર્ષિત તો પરંતુ તે માત્ર સામાન્ય દોસ્તથી વધારે કંઈ જ ન હતું. મહિલાએ લખ્યું કે હવે 11 વર્ષ બાદ મને એકવાર ફરીથી મને તેની આવી જ મહિલા દોસ્તો વિશે જાણકારી મળી છે. આ દોસ્ત તેની અનેક ડેટિંગ સાઇટ્સ ઉપર હતી. એમાંથી એક મહિલા એ પણ હતી જે મારા પતિ સાથે બાઈક ઉપર લોંગ રાઈડ પર જતી હતી. મને જાણવા મળ્યું કે મોરો પતિએ આ મહિલાઓને એવું જણાવ્યું હતું કે તે સિંગલ છે. એ મહિલાઓને મારા વિશે કોઈ જ જાણકારી ન હતી.
મહિલાએ લખ્યું કે આ વિશે પતિને પૂછ્યું તો તેણે જણાવ્યું કે હું મારા બાળકોમાં ખુબજ વ્યસ્ત રહું છું એટલા માટે માત્ર વાતચીત કરવા માટે આ મહિલાઓ સાથે દોસ્તી રાખી છે. મારા પતિએ કહ્યું કે દોસ્તીથી વધારે કંઈ જ નથી. મહિલાએ જણાવ્યું કે હવે તાજેતરમાં મને વધુ જાણવા મળ્યું છે કે મારા પતિએ મહિલાઓને જણાવ્યું કે તેની પત્નીનું મોત થયું છે. તે આ મહિલાઓને દરરોજ કોલ કરે છે. મેસેજ મોકલે છે. તે વાંરવાર મળવા માટે બોલાવે છે. જોકે, આમાંથી કોઈની સાથે મુલાકાત ન થઈ શકી.
મહિલાએ વધુમાં લખ્યું કે અંતે મેં મારા પતિની પોલને ઓનલાઈન જ પકડવાનો નિર્ણય કર્યો હતો. મેં બધી ડેટિંગ સાઇટ ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા જેના ઉપર મારો પતિ એક્ટિવ રહેતો હતો. મેં પોતાના એકાઉન્ટથી તેને મેસેજ મોકલ્યો. શરુઆતમાં સામાન્ય વાતચીત કરતો હતો પરંતુ તે પોતાના ફોટો મોકલવા લાગ્યો અને મને મળવા માટે કહેવા લાગ્યો હતો.
ઓનલાઈન વાતચીત દરમિયાન તેણે જે કહ્યું એ સાંભળીને હું હેરાન થઈ ગઈ હતી. તેણે કહ્યું કે મારી પત્નીનું મોત થોડા વર્ષ પહેલા જ થયું છે. તે એ દુઃખથી આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. મારા પતિને એ વાતનો કોઈ જ અંદાજો ન ન હતો કે તે વાસ્તવમાં મારી સાથે જ વાત કરી રહ્યો છે. તેણે મને અનેક વખત મળવા માટે કહ્યું હતું. પરંતુ મેં દર વખત કેન્સલ કર્યું હતું.
" isDesktop="true" id="1106557" >
જે સમયે તે ડેટિંગ સાઈટ ઉપર મારી સાથે વાત કરતો હતો તો ત્યારે ઘરમાં તે મારી સાથે જ હતો. તે કહેતો હતો કે તેની પાસે ઓફિસના ગણું કામ છે. મેં તેના વ્યવહારમાં એક પ્રકારની પેટર્ન દેખી. ડેટિંગ સાઈટ ઉપર તે જે સેક્સ પોઝિશન વિશે મારી સાથે વાત કરતો હતો. એ રાત્રે તે એ પોઝિશનમાં મારી સાથે સેક્સ કરતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર