Home /News /lifestyle /મને કેઝ્યુઅલ સેક્સ નહીં પણ એક પાર્ટનરની જરૂર છે, હું શું કરું?

મને કેઝ્યુઅલ સેક્સ નહીં પણ એક પાર્ટનરની જરૂર છે, હું શું કરું?

પ્રતિકાત્મક તસવીર

હું એક એવી ઉંમરે પહોંચી ગયો છું હવે મને એક પાર્ટનરની જરૂર છે ન કે ક્યારેક ક્યારેકનાં સેક્સની. દુર્ભાગ્યથી હું ક્યારેક થનારા (Casual) સેક્સમાં ફસાતો જાવું છું. હું મારી ભાવનાઓ પર કાબૂ કેવી રીતે કરુ?

હું એક એવી ઉંમરે પહોંચી ગયો છું હવે મને એક પાર્ટનરની જરૂર છે ન કે ક્યારેક ક્યારેકનાં સેક્સની. દુર્ભાગ્યથી હું ક્યારેક થનારા (Casual) સેક્સમાં ફસાતો જાવું છું. હું મારી ભાવનાઓ પર કાબૂ કેવી રીતે કરુ?

હું શરૂમાં જ આ સ્પષ્ટ કરી દેવાં ઇચ્છું છુ કે, કેઝ્યુઅલ સેક્સમાં કંઇજ ખોટુ નથી. જો આપને તેનાંથી સંતુષ્ટિ મળે છે તો તમે ઉંમરનાં કોઇપણ પડાવે હોવ તેને કોઇ લેવા દેવા નથી. જેને કારણે આપ તેને બંધ કરી દો કે તેને લઇને કંઇ અપરાધ ભાવ રાખો. જો આપ આ વાત નિશ્ચિત લાગે છે તો આપ કેઝ્યુઅલ સેક્સનાં ટ્રેપમાં ફસાઇ ગયા છો અને આપ એક ભાવનાત્મક રિલેશનશિપ બનાવવાં ઇચ્છો છો. જો આપને આ વાત વધુ સુખદ લાગે છે તો તેમાંથી બહાર આવવાની કોઇ વાત નથી.

ઘણી વખત આ જાણતા પણ ભાવનાત્મક આધારનાં રિલેશનશિપ વધુ હિતમાં છે, કંઇક ચિંતાઓ અને ડરને કારણે આપણે કેઝ્યુઅલ સેક્સને અપનાવી લઇએ છે. કમિટમેન્ટનો ડર, નિષ્ફળતાની આશંકા કે કોઇ જૂના આઘાત (Truama) માંથી પણ કંઇ તેનું કારણ થઇ શકે છે. આ દિશામાં પહેલું પગલું હોઇ શકે છે. આપ આ વાતને સમજવાનો પ્રયાસ કરવો કે શું તેને કારણે તે પ્રેમ અને રિલેશનશિપ અંગે નજરીયે પર અસર પડી રહ્યો છે. થોડું આત્મચિંતન (introspection) કરો. બની શકે કે, આ સ્પષ્ટ દેખાઇ ન દે પણ આ અંદર ક્યાંક બેસેલો હોય છે. જો આપ કોઇ પ્રશિક્ષિત માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞની મદદ લો છો તો આ વાતને ઠીકથી સમજવામાં આપને સરળતા થશે. કોઇ મનોચિકિત્સક કે કાઉન્સેલર આપને આ વાત સમજાવવા મદદ કરી શકે છે. જો આપને કોઇ તકલીફ છે તો આ સ્થિતિમાં ઘરની બહાર નીકળવામાં આપને મદદ મળી શકે છે.

પછી આપ આપનાં નજીકનાં મિત્રોને કહી શકો છો કે, આપ આપને કાબૂમાં રાખો. જ્યારે આપ નશામાં હોવ તો તે દરમિયાન કેઝ્યુઅલ સેક્સ માટે આપનાં પાર્ટનરને મળો છો તો તે સ્થિતિમાં આપ આપનાં મિત્રોને આપની સાથે રહેવા માટે કહી શકો છો. જો તે ઉપલબ્ધ નથી તો તે આપને કોલ કરશે અને આપની ઉપર પ્રતિબંધ રાખશે. કોઇ ટેવને છોડવા માટે આપણે જેટલાં નિયમ બનાવીએ છીએ તે તમામ તેમની ઉપર લાગૂ થાય છે. કોઇપણ ટેવની રીતને (Pattern)ને સમજવાની જરૂર છે. ત્યારે આપ તેમાંથી બહાર આવી શકો છો. આ વાત પર વિચાર કરશો કે કોઇ આપ સાર્થક સંબંધ બનાવવાનો પ્રયાસ ન કરી કૈઝ્યુઅળ સેક્સ વધે છે. નાના નાના બદલાવ અને લક્ષ્ય પહેલાં પૂર્ણ કરો.

પણ આટલું બધુ થવા છતાં જો આપ આ સ્થિતિમાંથી બહાર આવવામાં નિષ્ફળ રહો છો અને કૈઝ્યુઅલ સેક્સ તરફ ભાગો છો તો તે સ્થિતિમાં પોતાની પ્રત્યે વધુ કઠોર ન બનો. પોતાનાં માટે નિયમ નિર્ધારિત કરો અને નિયમ તોડવાનાં કારણે પોતાને સજા આપવી કે પછી અપરાધ બોધ રાખવાથી સારુ છે કે, જ્યારે આપ આ નિયમતો નથી તોડતા તો ખુદને પુરસ્કૃત કરો. પોતાને કોઇ ઉપહાર (Gift) આપો. આપને પોતાને પોતાનાં બનાયેલાં નિયમથી પ્રતિબંધિત અનુભવ ન થવો જોઇએ. આ આપને વિદ્રોહી બનાવશે. નિયમને તોડવા માટે ઉકસાવશે અને પછી તેના જૂના વિચારી રહેશે. એટલે જ પોતાનાં પ્રત્યે મેહરબાની રાખો.

જ્યાં સુધી પ્રેમ મેળવવાની વાત છે તો કોઇનો પીછો ન કરો. પ્રેમને આપની તલાશ કરવા દો. હા આપને લોકોને ખુલીને મળવાની જરૂર છે. અને તેમની સાથે સંવાદ કરવો જોઇએ. પણ કોઇની સાથે જોડાયેલાં હોવ અને તેમની સાથે ભાવનાત્મક/ શારીરિક રીતે જોડાયેલાં હોવામાં અંતર છે. ભાવનાત્મક અને શારીરિક રીતે કોઇને જોડાવવા પર્યાપ્ત સમય આપો અને જ્યારે આપની ભેટ કોઇ ઉપયુક્ત વ્યક્તિ સાથે થાય છે. જો તમને તેનામાં વિશ્વાસ હોય તો તેની સાથે ઉંડો સંબંધ બાંધવાનો પ્રયાસ કરો.
First published:

Tags: Relationship, Sexual Wellness

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો