લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ
આયુર્વેદમાં પણ જીરાનો પેટની સમસ્યામાં મદદરૂપ થવાની વાત સ્વીકારાઇ છે. એસિટીડિ, ગેસ જેવી પેટને લગતી બિમારીઓ આ જીરું તમને મદદરૂપ સાબિત થઇ શકે છે. વળી તેનાથી કોલોસ્ટ્રોલ કંટ્રોલ કરવા અને લોહીની ઉપણ જેવી બિમારીઓમાં ફાયદો અપાવે છે.

જો તેને રોજના ડાયટમાં શામેલ કરવામાં આવે તો તે મોટાપો ઓછો કરવા પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા તત્વો ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરી મોટાપો પણ ઘટાડે છે.

 • Share this:
  પપૈયાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં ઘણાં ગુણો રહેલા હોય છે. જો તેને રોજના ડાયટમાં શામેલ કરવામાં આવે તો તે મોટાપો ઓછો કરવા પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા તત્વો ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરી મોટાપો પણ ઘટાડે છે. આવો જાણીએ એનડીટીવી ફૂડ અનુસાર પપૈયું કેવી રીતે ફાયદાકારક છે.. આવો જાણીએ લટકતી ફાંદને કેવી રીતે ઘટાડે છે પપૈયું? આજથી રોજ ખાવાનું શરૂ કરો આ પીળું ફળ..

  ફાઈબરની પ્રચુર માત્રા- પપૈયામાં ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે. અને ફાઈબર ખોરાકને પચાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. સાથે જ ભૂખને પણ કંટ્રોલમાં રાખે છે. તેથી જે લોકો વજન ઓછું કરવા ઈચ્છતા હોય તેને પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે.  સોજો ઓછો કરે છે- પપૈયામાં એન્ટીઑક્સિડન્ટ, પેપ્સિન જોવા મળે છે, જે શરીરના સોજોને ઘટાડવા મદદ કરે છે. વૈજ્ઞાનિકો અનુસાર સોજો ઓછો કરવા પપૈયું ખાવું જોઈએ. કારણ કે સોજો ઓછો થવાથી વજન પણ ઘટે છે.

  શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢે છે- પપૈયામાં પ્રાકૃતિક રૂપથી મળતાં ફાઈબર શરીરમાંથી ઝોરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કોલનની સફાઈ પણ થાય છે.  પ્રોટીન એબ્સૉર્બ કરવામાં છે મદદગાર- કેટલાક લોકોના પાચનમાં તકલીફ હોય છે. એવામાં પપૈયામાં રહેલાં પેપ્સિન મીટ અને પ્રોટીનને પચાવવામાં શરીરને મદદ કરે છે. તેથી જો મોટાપો કે વજન ઓછું કરવા ઈચ્છતા હોવ તો પ્રોટીન શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે.

  હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

  બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
  Published by:News18 Gujarati
  First published:November 17, 2019, 16:34 pm

  ટૉપ ન્યૂઝ