ઘરે પનીર ચીલી બનાવવા, રાખો આ વાતો ધ્યાનમાં

News18 Gujarati
Updated: June 10, 2019, 4:50 PM IST
ઘરે પનીર ચીલી બનાવવા, રાખો આ વાતો ધ્યાનમાં
News18 Gujarati
Updated: June 10, 2019, 4:50 PM IST
ઘરે જ ઝટપટ બનાવો ટેસ્ટી "પનીર ચીલી"

ઘરે પનીર ચીલી બનાવવા માટેની સામગ્રી:

200 ગ્રામ પનીર

1 કપ ડુંગળી
2 ચમચી જીણુ સમારેલું આદુ-લસણ
3 લીલાં મરચા લાંબા સમારેલ
Loading...

1 કપ કેપ્સિકમ (લાલ લીલા પીળા)
1 કપ લીલી ડુંગળી
2 ચમચી કોર્ન ફ્લોર
2 ચમચી કોર્ન ફ્લોર પેસ્ટ
2 ચમચી સોયા સોસ
2 ચમચી ચીલી સોસ
1 ચમચી ટોમેટો સોસ
1 ચમચી વિનેગાર
મરી પાવડર
મીઠું
તેલ

બનાવવાની રીત:

સૌ પ્રથમ પનીરના નાના લાંબા ટુકડા કરી ઉપર થોડો કોન ફ્લોર, મરી પાવડર અને મીઠું છાંટી બરાબર મિક્સ કરી પનીર ને ગોલડન બા્ઉન તળી નાખો.
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ લસણ સાંતળવું. પછી તેમાં લીલા મરચા, કેપસીકમ, ડુંગળી અને લીલી ડુંગળી થોડી નાખી ૩ મિનીટ રાખી પછી બઘા સોસ અને વિનેગાર નાખી મીઠું નાખી મિક્સ કરો. પછી કોર્ન ફ્લોરની પેસ્ટ ઉમેરી પનીર ઉમેરી બરાબર મિક્સ કરવું. પછી ઉપર લીલી ડુંગળી અને મરી પાવડર ભભરાવી સર્વિંગ બાઉલમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે પનીર ચીલી.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...