શું તમે પણ મોડા સુધી ઉંઘો છો? તો ચોક્કસથી બદલવી જ પડશે આ આદત

વધારે મોડા સુધી ઉંઘી રહેવાથી વજન વધવાની તેમજ ડાયાબીટિસ ટાઈપ 2 આ બંને બીમારીઓનો ભય વધી જાય છે.

News18 Gujarati
Updated: October 6, 2019, 4:22 PM IST
શું તમે પણ મોડા સુધી ઉંઘો છો? તો ચોક્કસથી બદલવી જ પડશે આ આદત
વધારે મોડા સુધી ઉંઘી રહેવાથી વજન વધવાની તેમજ ડાયાબીટિસ ટાઈપ 2 આ બંને બીમારીઓનો ભય વધી જાય છે.
News18 Gujarati
Updated: October 6, 2019, 4:22 PM IST
વજન વધવા માટે આ કારણ પણ છે ઘણું જવાબદાર, ચોક્કસથી બદલવી જ પડશે આ આદત

તંદુરસ્ત શરીર માટે ઉંઘ ઘમી જરૂરી છે. તેનાથી તાજગીનો અનુભવ થાય છે અને થાક ઓછો લાગે છે. એક સામાન્ય વ્યક્તિએ પ્રતિ દિન 7 થી 8 કલાકની ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખતે વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને કામના તણાવના કારણે લોકો રાત્રે મોડેથી ઉંઘે છે. અને સવારે ઑફેસ જવા માટે વહેલા ઉઠવું પડે છે. જે કારણે આપણી ઉંઘ પૂરી નથી થતા શરીર માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેનાથી થતા નુક્સાન વિષે..

વધારે મોડા સુધી ઉંઘી રહેવાથી વજન વધવાની તેમજ ડાયાબીટિસ ટાઈપ 2 આ બંને બીમારીઓનો ભય વધી જાય છે.

કેટલા કલાકની હોવી જોઈએ ઉંઘ?
ઉંઘ એ ઉંમરના હિસાબે જ લેવી જોઈએ. જો તમારી ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે હોય તો રોજ 6થી 8 કલાક ગાઢ ઉંઘ લેવી જોઈએ. પરંતુ જો તમારી ઉંમર 20 વર્ષ કે તેથી વધુ હોય તો તમારે ઓછામાં ઓછા 7 કલાકની ઉંઘ લેવી આવશ્યક છે. જ્યારે તમે કોઈ વાતના કારણે ચિંતામાં કે તણાવમાં હોવ તો એવા સમયમાં સૂવાનું રૂટીન પણ ડિસ્ટર્બ થઈ જાય છે. જેનાથી આપણા હેલ્થ પર ખરાબ અસર પડે છે. તેથી સારું એ રહેશે કે પીરતી ઉંઘ લો, પણ જરૂર કરતાં વધારે ઉંઘ ન લેશો. તેમજ ટાઈમ પર સૂવાની અને ટાઈમ પર જ નિયમિત રીતે ઉઠવાની આદત પાડો, જેથી ભવિષ્યમાં થઈ શકે તેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય..

ઝડપથી વધારવા છે વાળ? તો કરો આ કામ
Loading...

સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

સવારે ઉઠીને પાણીમાં આ એક ચીજ ઉમેરીને પીવાથી સટાસટ વજન ઉતરે છે

આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...