દૂધી જ નહીં, તેની છાલમાં સંતાયેલા છે આ અસલી ગુણો!

News18 Gujarati
Updated: August 10, 2019, 4:51 PM IST
દૂધી જ નહીં, તેની છાલમાં સંતાયેલા છે આ અસલી ગુણો!
દૂધીની છાલમાં પણ સ્વાસ્થ્ય અને સૌંદર્યની સમસ્યાઓમાં રાહત આપનારા ગુણો રહેલા છે.

દૂધીની છાલમાં પણ સ્વાસ્થ્ય અને સૌંદર્યની સમસ્યાઓમાં રાહત આપનારા ગુણો રહેલા છે.

  • Share this:
દૂધીના ફાયદા વિશે તો આપ સૌ જાણતા હશો. તેમાં મહત્વની વાત તો એ છે કે તે ખૂબ જસરળતાથી મળી જાય છે. તે સિવાય દૂધીમાં એવા ઘણાં ગુણો હોય છે, જે કેટલીક ગંભીર બીમારીઓમાં ઔષધિનું કામ કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, તેની છાલમાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય સમસ્યાઓથી રાહત અપાવનારા ગુણો પણ રહેલા છે. આવો જાણીએ દૂધીની છાલમાં રહેલા ઔષધિય ગુણો વિશે.......

પાછા જવાનો ફાયદા તેથી તમામ સરનામું. તે ખૂબ જ સારી વાત છે જ્યારે તે ખૂબ જ આનંદદાયક છે. આ ઉપરાંત બીજા ઘણા બધા ગુણ પણ લાગતુ હોય છે, જેમ કે કેટલાક હાનિકારક બીમારીઓમાં ડ્રગની કામગીરી પણ છે. પરંતુ તે જાણો છો કે તે છૂટાછવાયામાં પણ છે અને સૌંદર્યની પરિસ્થિતિમાં રહેવા માટેના બાળકોમાં સ્થાન ધરાવે છે. આઈ.એ.એ., જાણો છો પાછા ફરવા માટે છુપાવો धीષધિય ગુણો વિશે

પાઇલ્સ- પાઇલ્સમાં દૂધીની છાલ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધીની છાલ સુકવીને પાવડર બનાવી લો. અને તેને રોજ ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર સેવન કરો. જલ્દી રાહત થશે.

ટેનિંગ- દૂધીની છાલના પ્રયોગથી અળાઈ અને કાળી પડી ગયેલી સૂકી ચામડીને ઠીક કરવા માટે પણ થાય છે. એ માટે તેની છાલની પેસ્ટ બનાવી ચામડી પર લગાવી રાખી ધોઈ લો.

12 પાસ થયેલા માટે સરકારી નોકરીનો લ્હાવો, આ રીતે થશે સિલેક્શન

તમારી આંખો માટે નુક્સાનદાયક છે રોજ આઈ-લાઇનર લગાવવુંબળતરા- વધુ પડતી ગરમીના કારણે ચામડીમાં બળતરા થવા લાગે છે. તેનાથી બચવા માટે દૂધીની છાલનો પ્રયોગ કરી શકાય છે. તેનાથી બચવા માટે આ છાલને ચામડી પર રગડવાથી રાહત મળે છે.
First published: August 10, 2019
વધુ વાંચો
अगली ख़बर